Life is an endless journey

Our human life is a purposeful planning of God. The ‘roadmap’ of our life is formulated according to his wishes. The planning from the first breath (birth) to the last breath (death) of our life is determined according to our destiny. When we try to live a pious, positive, subtle life by following God’s plan, […]

આત્મશ્રદ્ધાની જ્યોત

જીવનના સર્વાંગી વિકાસ માટે જીવનમાં સફળતા મેળવવા માટે આત્મશ્રદ્ધાની જ્યોત સદાય જલતી રાખવાની જરૂર છે. આત્મશ્રદ્ધાને કેવી રીતે જલતી રાખવી? આપણે આપણા મનમાં શ્રદ્ધા અને સકારાત્મકતાથી સભર વાતાવરણ તૈયાર કરવું. 1. પરમાત્મા મારી સાથે જ છે. પરમની પ્રેરણાથી જ મારો જીવન વ્યવહાર ચાલી રહ્યો છે. 2. પરમતત્વની દિવ્ય શક્તિ મારી અંદર વહી રહી છે. 3. […]

Torch of self-confidence

For the comprehensive development of life, to achieve success in life, it is necessary to keep the flame of self-confidence burning forever. How to keep torch of self-confidence burning? We must establish an atmosphere full of faith and positivity inside our minds. 1. God is with me always. My life is being guided by the […]

The Philosopher’s Stone of Enthusiasm

When God sent his children to this world, what would the divine parents, dear Lord, have expected from him? As a fragment of the Almighty- we must keep the holy stream of enthusiasm, hard work flowing in our life, to accomplish the aspirations of God. Let other touch the sacred springs of zeal. The movements […]

ઉત્સાહનો પારસમણિ

પરમાત્માએ તેના માનવ બાળને આ વિશ્વમાં મોકલ્યો ત્યારે, એ દિવ્ય માતાપિતાએ પ્યારા પ્રભુએ કેવી કેવી આશાઓ અપેક્ષાઓ રાખી હશે?  પરમના અંશ તરીકે આપણા જીવનમાં પરમના અરમાનોને પૂર્ણ કરવા ઉત્સાહના પુરુષાર્થના પવિત્ર પ્રવાહને આપણે વહેતો રાખવો પડે. ઉત્સાહના પવિત્ર ઝરણાંનો સ્પર્શ અન્યને કરાવવાનો છે. વાતાવરણમાં ઉત્સાહના આંદોલનો પ્રસરાવવાના છે. આપણે જીવન વિકાસનું લક્ષ્ય નક્કી કર્યા પછી […]

Will-Power

During span of our life, to achieve success in any field, to advance in the physical, mental and spiritual sector of life, journey of our life can be taken to the desired destination in the world with only two oars of will-power and hard work. The constant remembrance of Almighty will bestow special energy and […]

સંકલ્પ શક્તિ

જીવન  દરમિયાન જીવનના કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે, શારિરીક, માનસિક અને આધ્યાત્મિક ક્ષેત્રમાં  વિકાસ કરવા માટે સંકલ્પ શક્તિ અને પુરુષાર્થના બે હલેસા લઈને જ સંસાર  સાગરમાં આપણી જીવનયાત્રા ગંતવ્ય સ્થાને પહોંચાડવાની છે. સતત ગતિ કરતા રહીને, આગળ વધતા રહીને અશક્યને અને અંતરાયોને વળોટવાની તાકાત કેળવવા અને શક્તિ મેળવવા પરમનું સતત સ્મરણ જીવનમાં વિશેષ ઉર્જા […]

અંતર્યાત્રા

અંતર્યાત્રા  શા માટે આપણે કરવાની છે? આપણા અંતરમાં-હૃદયમાં, શ્વાસમાં પરમાત્મા વિલસી રહ્યો છે. આપણે આપણી અન્તર્યાત્રાના માધ્યમથી પરમાત્માના પ્રકાશના, આનંદના, ઐશ્વર્યના દર્શન કરવાના છે, અનુભવવાના છે અને પરમની પ્રેરણા, માર્ગદર્શનને મેળવવાની ક્ષમતા કેળવવાની છે. અંતર્યાત્રા કરવાના કેટલાક નિયમો, સંકેતો, માર્ગદર્શન સમજી લઈએ તો યાત્રાનો પંથ સરળ બની જાય. 1. આપણે આપણી અંદર જેવા વિચાર કરીએ […]

Inner Journey

Why do we have to perform the inner journey? In our conscience – within our heart, in our breath, Almighty is everywhere. We must perceive and experience the light, joy, supremacy of God through our inner journey and cultivate the ability to receive the inspiration and guidance from God. If we understand some of the […]

પૂજા-ઉપાસના

માળા ફેરવવી, મંત્ર જાપ કરવા,ભજન કીર્તન, સ્વાધ્યાય, સત્સંગ, નામસ્મરણ વિગેરે વિવિધ રીતે આપણે આપણા ઇષ્ટદેવની સાથે મનથી જોડાઈ રહેવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણા દેવ સ્થાનમાં, મંદિરમાં આપણા ઇષ્ટદેવના દર્શન કરીએ છીએ. આપણે પૂજા-ઉપાસના શા માટે કરીએ છીએ? 1) તન,મન,ધનથી સુખી-સમૃદ્ધ થવાય. 2) પરમાત્માની કૃપા દ્રષ્ટિ બની રહે. 3) પરમાત્માના આશીર્વાદ મળે. સ્વના ઉત્કર્ષ માટે આપણે […]