Vision of Life

A disciple pleaded with the Paur (well-versed/ knowledgeable) Rishi of the Upanishads, “O! Gurudev, give us the vision of life.” “My child, the vision of life comes in this word ‘Anand’.” Gurudev, “Please explain in detail.” My dear, the origin of our life is Bliss, Bliss is our core, Divine Bliss is our nature, and […]

જીવન દર્શન

ઉપનિષદના પૌર ઋષિ પાસે એક શિષ્યે વિનંતી કરી, ” હે !  ગુરુદેવ, અમને જીવન દર્શન આપો.” “‘આનંદ’ બેટા આ શબ્દમાં જ જીવન દર્શન આવી ગયું.” ગુરુદેવ, “વિગતે સમજાવવા વિનંતી છે.” બેટા આપણા જીવનનું ઉદ્ભવ સ્થાન આનંદ છે, આનંદ આપણું કેન્દ્ર છે, દિવ્ય આનંદ આપણો સ્વભાવ છે, અંતિમ લક્ષ્ય છે. આજના ધમાલભર્યા, યંત્રયુગનો માનવી કદાચ આનંદને […]

Share for God (Hari)

To enrich human life spiritually, we must connect to our Almighty (Ishtadev) with faith and devotion. We should behave and have intimacy with every living and non-living, on this creation of the Supreme. In the human incarnation, the values ​​like attention, intellect, feeling, conscience are primary values, birth. To make human life worthwhile, we must […]

હરિનો હિસ્સો

માનવ જીવનને અધ્યાત્મિતકતાથી સમૃદ્ધ કરવા માટે આપણે આપણા ઇષ્ટદેવ સાથે શ્રદ્ધા અને સમર્પણભાવથી જોડાયેલા રહેવું પડે. પરમની દરેક જડચેતન સૃષ્ટિમાં આપણો આત્મીયભાવ વર્તાવવો જોઈએ અને આત્મીયભાવ રાખવો જોઈએ. માનવ યોનિમાં મન, બુદ્ધિ, હૃદયની સંવેદના, વિવેક જેવા પ્રાથમિક ભાવો જન્મની સાથે જ જોડાયેલા હોય છે. માનવ જીવનને સાર્થક કરવા માટે આપણે આપણા દરેક કાર્યમાં દસ ટકા […]

Why the lack of divinity?

Almighty is the pervasive force of consciousness in the entire creation. Our life is moving by the divine consciousness of God. Why do we lack divinity? In this deceptive world we have shut the doors of discrete intellect because of our ignorance, infinite moments of disbeliefs and negative thinking. To re-ignite this divinity of god, […]

દિવ્યતાનો અભાવ શા માટે?

સમગ્ર સૃષ્ટિમાં વ્યાપક ચૈતન્ય શક્તિના સ્વામી પરમાત્મા છે. આપણે પરમાત્માની દિવ્ય ચેતનાના બળે જ આપણું જીવન ગતિ કરી રહ્યા છે. આપણામાં  દિવ્યતાનો અભાવ શા માટે વર્તાય છે? આ માયાવી નગરીમાં આપણે અજ્ઞાનજન્ય, અગણિત અશ્રદ્ધાના પડળો, નકરાત્મક વિચારોથી વિવેક બુદ્ધિના દ્વાર બંધ કરી દીધા છે. પરમની આ દિવ્યતા ને પુનઃ પ્રગટાવવા માટે આપણે સકારાત્મક, સાત્વિક વાતાવરણ […]

જીવનમાં સફળતા મેળવીએ

આપણી જીવન યાત્રાનો સર્વાંગી વિકાસ થાય, આપણા દરેક નાના મોટા કાર્યક્ષેત્રમાં આપણને સફળતા મળે અને લોકહૃદય માં પ્રેમભર્યું સ્થાન મેળવવા સદ્ભાગી બનીએ, આવી સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે મારા અનુભવગમ્ય સફળ જીવનના સૂત્રો આ પ્રમાણે છે. 1. સમયનું આયોજન અને સમય પાલન જરૂરી છે. લોક વિશ્વાસ સંપાદન કરવા માટે સમયનું શિસ્ત જરૂરી છે. 2. સાથી કર્મચારી સાથે […]

Let’s get success in life

May we experience overall development in our life, may we get success in every field, small and big, and may we be fortunate to make a loving place in the hearts of the people. To achieve such a success in life, here are some of the principles according to my experience: Planning of our time […]

Self – restraint

In the age of machines, the human mind is being very distracted. Following the delusion of desires, vices, immoralities and malpractices start entering our mind. Gradually along with our mind, our life also becomes unrestrained and unstable. How to bring such an uncontrolled life under the control of our soul? When we let our speech, […]

જીવન એક અનંત યાત્રા છે.

આપણું માનવ જીવન પરમાત્માનુ હેતુપૂર્વકનું આયોજન છે. એની ઈચ્છા મુજબ જ જીવનનો ‘રોડમેપ’ તૈયાર થાય છે. આપણા પ્રથમ શ્વાસ (જન્મ) થી જીવનના અંતિમ શ્વાસ (મૃત્યુ) સુધીનું આયોજન આપણા  પ્રારબ્ધ અનુસાર નક્કી થયેલું હોય છે. પરમાત્માના આયોજનને વશવર્તીને આપણે સાત્વિક, સકારાત્મક, સંવેદનશીલ જીવન જીવવાનો પ્રયત્ન કરીએ તો પરમાત્માની કૃપાશિષના અધિકારી બની શકીએ. પરમાત્માની ઈચ્છા ને જ […]