Let’s light the lamp of Courtesy

If human life is to be adorned with the swastika of happiness, peace, contentment and restraint – then the lamp of discretion must be kept burning. Prudence means to develop understanding of both good and bad manners, to be able to differentiate between them and to exercise courtesy in speech, conduct, practice. It is well […]

વિવેક નો દીપ પ્રગટાવીએ

માનવજીવન સુખ, શાંતિ, સંતોષ અને સંયમ ના સ્વસ્તિક થી સજાવવું, શણગારવું હોય – તો વિવેકનો દીપ હંમેશા પ્રજ્વલિત રાખવો પડે.  વિવેક એટલે સારા નરસાનો વિચાર કરવો, સમજ કેળવી અને વિવેકયુક્ત વાણી, વર્તન, વ્યવહારનું આચરણ કરવું. સુભાષિત છે કે,વિવેક ભ્રષ્ટ।નાંમ ભવતિ વિનિપાત: શતમુખેન(विवेक भ्रष्टानाम भवति विनिपात: शतमुखेन) જીવનમાં વિવેક ચુક્યા તો વિનિપાત, શોક, દુઃખ, પ્રશ્ચાતાપ નિશ્ચિત […]

Happiness is a divine (medicinal) herb

Happiness is pervading everywhere in God’s creation (World). We can always observe happiness in lives of animals, birds, trees, flowers, etc. Happiness means proximity with the ultimate Lord Krishna has said in Gita that… “Prasanna Chetso Dhyashu Buddhi: Peryavatishhtate” Happiness stabilizes the human intellect. Can be focused on the target. And can achieve the target […]

પ્રસન્નતા એક દિવ્ય જડી બુટ્ટી

પરમાત્માની ચેતન સૃષ્ટિમાં પ્રસન્નતા સર્વત્ર વ્યાપ્ત છે. પશુ-પક્ષી, વૃક્ષ, ફૂલ-છોડ, વિગેરેનું જીવનમાં હંમેશા પ્રસન્નતાના જ દર્શન થાય છે. પ્રસન્નતા એટલે પરમ સામિપ્ય  ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે…. “પ્રસન્ન ચેતસો  ધ્યાંશું બુદ્ધિ: પર્યવતિષ્ઠતે “ પ્રસન્નતાથી માનવ બુદ્ધિ સ્થિર થાય છે. લક્ષ્ય પ્રત્યે એકાગ્ર બની શકે છે. અને સમયોત્તરે લક્ષ્ય પ્રાપ્તિ કરી શકે છે. પ્રસન્નચિત્ત […]

Introspection

Self-introspection is necessary for success in life, for progress, for developing true understanding, for developing discrete wisdom. To observe neutrally the positivity, negativity, virtues, vices, good or bad habits, etc. in our nature, speech, behaviour, thought, practice, develop good faith and consciously try to eradicate and abolish unrighteousness. What is the point, if we have […]

આત્મનિરીક્ષણ

જીવનમાં સફળતા મેળવવા માટે, વિકાસ કરવા માટે, સાચી સમજણ કેળવવા માટે, વિવેક બુદ્ધિ ખીલવવા માટે આત્મનિરીક્ષણ કરવું જરૂરી છે. આપણા સ્વભાવમાં, વાણી, વર્તન, વિચાર, વ્યવહારમાં સકારાત્મકતા, નકારાત્મકતા, સદ્દગુણો, દુર્ગુણો, કુટેવો, સુટેવો, આદતો વિગેરેનું તટસ્થભાવે નિરીક્ષણ કરતા રહેવું, સદ્ભાવનો વિકાસ કરવો અને અસતભાવને વિદારવાનો, નિર્મૂલ કરવાનો સભાનપણે પ્રયત્ન કરતા રહેવું. આપણી પાસે આખા જગતનું જ્ઞાન હોય […]

પુખ્તતા- પરિપક્વતા

માનવ જીવનની ચાર અવસ્થા: બાળપણ,કિશોરાવસ્થા- યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા. શારિરીક વિકાસની સાથે સાથે માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક વિકાસ વાતાવરણની પરિસ્થિતિ અને સંસ્કાર તેમજ શિક્ષણ અનુસાર થતો રહે છે. યુવાન વયે માનવમાં માનસિક અને બૌધિક વિકાસ ચરમ સીમા પર હોવો જોઈએ. આપણી માનસિક પરિપક્વતા- પુખ્તતાનો યુવાનવયમાં અનુભવાય છે. આપણે નાની મોટી જવાબદારીઓ અદા કરતી વખતે પુખ્તતાને, વિવેકને પોતાનું […]

Adulthood – Maturity

Four stages of human life: Childhood, adolescence – youth, old age. Along with physical development, mental, intellectual and spiritual development continues to take place according to the environmental situation and culture as well as education. Mental and intellectual development in a human being at the stage of adolescence should be at its peak. Our mental […]

હૃદય સાધના મંદિર છે.

એક સંતે સુંદર રીતે સમજાવ્યું છે કે માનવ જીવનની બેજ દિશા છે. – એક ઉર્ધ્વગામી બીજી અધોગામી. એક દિશા પરમાત્માના સાત્વિક સુખ સાગરમાં  જવાની અને બીજી દિશા માયાના મહાસાગરમાં મહાલવાની છે. જાગૃતિ અને સધન સાધના દ્વારા પરમાત્માના પ્રેમ મય પ્રદેશમાં પહોંચી શકાય છે. પેદ, પ્રતિષ્ઠા અને માયાના આવરણમાં અટવાઈ રહેવાથી પરમાત્માની વિરૃધ્ધ દિશામાં જીવન ફંગોળાઈ […]

Hriday (heart) is a temple for Sadhna (worship)

A saint has beautifully explained that there are only two directions of human life, one upward and the other downward. One direction is to go into the ocean of pious happiness of God and the other direction is to sink into the ocean of maya (illusion). Through conscious and intensive sadhana (worship) we can reach […]