Auspicious Life

When can human life become auspicious? Saints and ascetic people use their words wisely only after filtering them through the sieve of courtesy, so their words bring change in human life and society. His word becomes a mantra, because behind the word there is the brightness of their penance. It is a sum of their […]

મંગલમય જીવન

માનવ જીવન મંગલમય ક્યારે બની શકે? જ્ઞાનીજનો, તપસ્વીઓ સમજી વિચારીને વિવેકના ગરણે ગાળીનેજ વાણીને વહાવી શબ્દોને બોલે છે અને તેમના શબ્દો માનવજીવનમાં, સમાજમાં પરિવર્તન લાવે છે. તેમનો શબ્દ મંત્ર બની જાય, કારણકે શબ્દ પાછળ તપનું તેજ હોય છે. અનુભવનો નિચોડ હોય છે. મહા પુરુષોના હૃદય માંથી નીકળેલો ,મંથનભરેલો અનુભવના એરણ પરથી પસાર થયેલો શબ્દ જીવનમાં […]

જીવન યાત્રાનું પ્રથમ ચરણ

સૃષ્ટિમાં વિહરતા સર્વ જીવાત્માઓ પરમાત્માના અંશ જ છે. તેથી બધા જ આત્માઓમાં પરમાત્માના ગુણધર્મો સમાયેલા છે. જેવી રીતે સમુદ્રના પાણીનો ગુણધર્મ એ તેમાંથી લીધેલા બુંદ (પાણી) નો ગુણધર્મ સમુદ્રના પાણી જેવો જ હોય. આપણી જીવન યાત્રા દરમ્યાન આપણને સમજાઈ જાય તો પરમાત્માના ગુણધર્મો જેવા આપણે નિરોગી, આનંદસ્વરૂપ, સદ્ગુણોથી સભર બની શકીએ. આત્માના ગુણધર્મો માયાવી મોહજાળમાં […]

The first step of life’s journey

Every living being on this earth is part of God. Therefore, every soul embraces the basic attributes of God. Just like the properties of a drop of water taken from the sea will be similar to the properties of the whole sea. If we understand the attributes of God during our life time, we can […]

In search of happiness and peace

It is a desire of every human being that his life journey should be full of happiness, peace, joy and in the presence of the Supreme. But usually not all our wishes are fulfilled. What is the reason for that? The human mind is the centre of pious and profane thoughts. It is up to […]

સુખ શાંતિની શોધ

માનવ જીવનની યાત્રા સુખ, શાંતિથી, આનંદથી અને પરમના સાનિધ્યમાં વહેતી રહે તેવી દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. પરંતુ સામાન્ય રીતે આપણી બધી જ ઈચ્છાઓ પરિપૂર્ણ થતી નથી.તેનું કારણ શું? માનવીનું મન સાત્વિક, અસાત્વિક વિચારોનું કેન્દ્ર સ્થાન છે. મનને ઉર્ધ્વગામી કે અધોગામી ગુણોમાં વ્યસ્ત રાખવું તે આપણા હાથની વાત છે. નિરોગી, સ્વસ્થ શરીર, આર્થિક સધ્ધરતા, સ્વાધ્યાય, […]

માનવતાને મહેકાવીએ

કવિ  નરસિંહ મહેતાનું ભજન  વૈષ્ણવ જન તો તેને કહીએજે પીડ પરાઈ જાણે રે,પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે….. માનવમાં માનવતા પ્રસરાવવાનું આ ઉતકૃષ્ટ ઉદાહરણ છે. માનવ યોનિમાં અને પશુ કે ઈતર યોનિમાં પરમાત્માએ થોડો ભેદ રાખ્યો છે. માનવ યોનિમાં મનની શક્તિ, મનના સદ્ગુણો , મનનો વિવેક તેને ઈતર યોનિઓથી શ્રેષ્ઠ પુરવાર […]

Let’s celebrate humanity

Poet Narsingh Mehta’s bhajan: Vaishnava Jana, is he, who feels the pain of others, tries his best to be benevolent, but never be proud…. This is an excellent example of spreading humanity in human-beings. God has made some distinction between humans and animal or other species. The power of the mind, the virtues of the […]

પ્રેમ ગંગોત્રી

પ્રેમ એ માનવ જીવનનું અમૃત છે. માનવજીવનના બધા જ સદ્ગુણોની ગંગોત્રી છે. પરમાત્મા પ્રેમ સ્વરૂપ છે. જીવાત્માનો મૂળ સ્વભાવ પ્રેમ જ છે. પરંતુ વાતાવરણની વિકૃતિઓ તેના પ્રેમાળ સ્વભાવમાં અવરોધો ઉભા કરે છે. આત્મા એ પરમાત્માનો અંશ છે એટલે પરમની સૃષ્ટિના પ્રત્યેક જીવાત્માને પ્રેમ કરવાનો છે. પરમનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે શુભ થાઓ આ […]

Prem Gangotri

Love is the elixir of human life. It is the source of all the virtues of human life. God is the form of love. The original nature of the soul is love. But the perturbations of the environment create obstacles in its loving nature. Atma (Soul) is an element of God, so love every living […]