આધ્યાત્મિક જીવન

આપણે ગાયત્રી મંત્ર – પરમ શક્તિ મંત્રની ઉપાસના કરીએ છીએ, નવ સૂત્રોનું આચરણ કરીએ છીએ, રાજગીતાના અઢાર તત્વોને આત્મસાત કરવા પ્રયત્ન કરતા રહીએ છીએ એટલે હવે આપણે આધ્યાત્મિક જીવનના રાજમાર્ગ પર જીવનયાત્રાને ગતિમાન કરી રહ્યા છીએ. આપણા જીવનમાં પરિવર્તન આવવું જ જોઈએ. આપણામાં સદગુણો,સંવાદિતા, સકારાત્મકતા અને સંસ્કારિતાના સંસ્કાર આપણા વાણી, વર્તન, વ્યવહારમાં અનુભવાતા જોઈએ. વ્યક્તિ […]

Spiritual Life

We worship the Gayatri Mantra – Param Shakti Mantra, abide by the nine principles, try to imbibe the eighteen elements of the RAJGITA, so now we are embarking on an express journey towards spiritual life. Our lives must change. We should feel the virtues, harmony, positivity and refinement in our speech, behaviour and actions. A […]

Dhanteras – Worshiping goddess Lakshmi

The days of Diwali are the days of breaking away from life’s vices (tamas) – the darkness of ignorance. It is a festival to spread the light of service, understanding and benevolence by lighting the lamps of knowledge, faith, integrity and positivity. The festival of Dhanteras is the glorification of positioning goddess Lakshmi along with […]

ધનતેરસ- લક્ષ્મી પૂજન

દિવાળીના દિવસો જીવનમાંથી તમસને – અજ્ઞાનના અંધકારોને વિદારવાના દિવસો છે. જ્ઞાન, શ્રદ્ધા, સાત્વિકતા અને સકારાત્મકતાના દીવા પ્રગટાવી સેવા, સમજ અને સદભાવનાના પ્રકાશને પ્રસરાવવાનો ઉત્સવ છે. ધનતેરસનો ઉત્સવ એ લક્ષ્મીજીને નારાયણજી સાથે આપણા ઘર-પરિવારમાં સ્થાપિત કરવાનો મહિમા છે. લક્ષ્મીજીના આશીર્વાદની અમીવર્ષા આપણા ઘર-પરિવારમાં સદાય થતી રહે તે માટે આપણે લક્ષ્મીજીને અનુકૂળ આવે તેવું સાત્વિક વાતાવરણ નિર્માણ […]

સાચી પૂજા ઉપાસના

… અધિકમાસ … શ્રાવણમાસ… નવરાત્રીના પર્વો, પરમાત્માની પૂજા અર્ચના, ઉપાસના, અનુષ્ઠ।ન કરવાના વિશેષ દિવસો છે. આ ઉત્સવો ઉપાસકની ચૈતન્ય શક્તિને વિકસિત કરે છે, ઉર્જાવાન બનાવે છે. પૂજા ઉપાસનાનો આપણો ઉત્સાહ કાયમ જળવાઈ રહેવો જોઈએ. “સ્વામી વિવેકાનંદના મતે સાચી પૂજા ઉપાસનાનો સાર છે:-“ બીજાનું ભલું કરવું દીન દુઃખીયા – રોગીમાં શિવજીના દર્શન કરે છે તે જ […]

True Worship

… Adhikamasa (the extra month according to Hindu calendar) … Shravanamasa (5th month according to Hindu calendar) … Navratri festivals are special days for veneration, worshiping, praying God. These festivals develop and energize the spiritual power of the worshipper. Our enthusiasm of worship should be sustained forever. “According to Swami Vivekananda true worship is the […]

જીવનનો ઉદ્દેશ

આપણે જીવનને સાત્વિતકતાથી સભર કરવું હોય તો આપણે આપણા  વ્યક્તિત્વને વિકૃત કરતા વિવિધ પરિબળો, અવગુણો, માથી મુક્ત થવું જ પડે. સુખ અને સફળતા જોઈતા હોય તો અળસિયા જેવા ઢીલા રહીએ તે ના ચાલે. આપણે તન, મન અને આત્માથી પ્રબળ બનવાનું છે. સંસારના પ્રવાહમાં તણખલાની જેમ ગમે તેમ ફંગોળાવવા માટે આપણું જીવન નથી જ. આપણે જવાબદારી […]

Purpose of Life

If we want to fill our life with integrity, we must get rid of various factors, vices and thoughts that distort our personality. If you want happiness and success, it will not work if you are loose like an earthworm. We must be resilient in body, mind and spirit. Our lives are not to be […]

નિશ્ચય બળ

જીવનના દરેક ક્ષેત્રમાં વિકાસ કરવો હોય, સિદ્ધિ મેળવવી હોય તો, પરિવર્તન લાવવું હોય તો, આત્મબળ, હિમ્મત અને મજબૂત મનોબળની આવશ્યકતા છે. મનોવિજ્ઞાનનો નિયમ છે કે આપણે કોઈ રચનાત્મક કાર્યનું આયોજન કરીએ એટલે મન એની મર્કટતા ચાલુ કરી દે છે. મનોબળને નિર્બળ બનાવવા અનેક બહાના બતાવે છે, વચ્ચે અડચણો ઉભી કરે છે, રુકાવટ કરાવે છે. કાર્ય […]

Power of Will / Determination

Self-strength, courage and strong morale are required if we want to bring in development, change, achieve something in every sector of life. It is a rule of psychology that when we plan a creative work, the mind starts being vacillating. Shows many excuses to weaken the morale, creates imaginary hurdles and causes interruptions. If we […]