શ્રી રાજયોગી નરેન્દ્રજી

Sevadin

રાજયોગી નરેન્દ્રજી – નરેન્દ્ર બી. દવે જેઓ ગાયત્રી માતાના પરમ ઉપાષક છે જેમનો જન્મ ગોધરા મુકામે ઈ. સ. ૭-૯-૧૯૩૨ ના રોજ થયો છે. મા જગતજનનીના અનુગ્રહ, માર્ગદર્શન, કૃપા, સુરક્ષા, પ્રેરણા, આદેશ, સંકેત અને સાનિધ્યના અસીમ બળ અને સામર્થ્યના પ્રભાવે નિશ્વાર્થ માનવસેવાનું અભિયાન તેઓ છેલ્લા 48 વર્ષ થી અવિરત ચલાવી રહ્યા છે.

તેઓ ખુબ જ સામાન્ય સંસારી જીવન વ્યતીત કરે છે. અને કેવળ નિસ્વાર્થ સેવા જ એમના સઘળા અભિયાનોનું પ્રેરક બળ હોય છે.

અમદાવાદના દૈનિક વર્તમાનપત્ર ‘સંદેશમાં’ શ્રી ચીમનભાઈ પટેલ (પૂર્વ તંત્રી શ્રી) ના સહયોગથી ‘અગોચર મનની અજાયબી’ એવા શીર્ષક હેઠળ અવાર- નવાર (૧૯૭૫-૧૯૮૧ દરમ્યાન) શ્રી નરેન્દ્રભાઇ દવેના આધ્યાત્મિક અનુભવો પ્રસંગો અને ઘટનાઓ પ્રસિધ્ધ થતા હતા. જે દ્વારા ઘણા માનવ બંધુઓ માનસિક શાંતિ તેમજ અધ્યાત્મિક ઉન્નતી માટે માર્ગદર્શન મેળવતા.

‘સંદેશ’ વર્તમાનપત્રના પ્રખર તંત્રી સહાયક ડો. કાંતિભાઈ રામી દ્વારા શ્રી નરેન્દ્રભાઇ દવેને “શાસ્ત્રીજી” નું સન્માનજનક ઉપનામ આપવામાં આવ્યું હતું. હવે તેઓ રાજયોગી નરેન્દ્રજી તરીકે ઓળખાય છે.

સેવાદિન – ૨૦૨૩

વ્હાલા આત્મીયજનો, સેવાધામ નિલોષાની સેવાયજ્ઞ શિખાનું પ્રાગટ્ય થયે આજે તા. ૪-૯-૨૦૨૩ ના રોજ ચુંમાલીસ વર્ષ પુરા થયા અને પિસ્તાલીસમાં વર્ષમાં પ્રવેશ થઇ રહ્યો છે. માતાજીના વરદાન અને આશીર્વાદથી તા. ૬-૯-૧૯૭૬

Read More »

નિલોષા ૪૪ મો સેવાદિન ઉત્સવ

‘નિલોષા’ની પવિત્ર ભૂમિ ઉપર ઇ. સ. ૧૯૭૯ ના સપ્ટેમ્બરની ચોથી તારીખથી પૂજ્ય ગુરૂદેવનો સેવાયજ્ઞ – વ્યક્તિગત મુલાકાતનો કાર્યક્રમ અવિરત ચાલી રહ્યો છે. તા. ૪ થી એ તેનો ૪૪ મો વર્ષમાં

Read More »

સેવાતીર્થ નિલોષા

તા. ૪.૯.૨૦૨૦ નિલોષા તીર્થમાં સેવા યજ્ઞની દીપશિખા ‘૪૧’ વર્ષથી સતત જલતી રહી છે. આજે નિલોષામાં ૪૨ મો સેવાદિન ઉજવાઈ રહ્યો છે.માતાજીના આદેશથી માનવતાના મહાયજ્ઞની શુભ શરૂઆત મણીનગર બંસીધર બંગલેથી ૬

Read More »

સેવાતીર્થ નિલોષા

ગાયત્રી માતાના વ્હાલા બાળકો, નિલોષા આજે ૩૩ વર્ષ પૂરાં કરીને ૩૪ માં વર્ષમાં પ્રવેશી રહ્યું છે. તેત્રીસ વર્ષ સુધી એકધારી એક બેઠકે સેવા કરવી સહેલી નથી. માત્ર માતાજીની કૃપા હોય,

Read More »

તીર્થભૂમિ નિલોષા

આજે આપણે નિલોષા સેવાતીર્થની તેત્રીસમી જન્મજયંતી ઉજવી રહ્યા છીએ. સેવાદિન અને માનવતાદિન વચ્ચે બે દિવસનું જ અંતર છે તો સેવા + માનવતાનું અદ્વૈત મનાવીએ. માનવતાનો ભાવ હૃદયમાં હશે તો જ

Read More »

માતાજીએ પ્રસાદ આરોગ્યો

(૧)  તા. ૫-૯-૨૦૧૦ રવિવારે રાતે માતાજી મારી રૂમમાં પધાર્યા. ઘડિયાળમાં પોણાબાર (૧૧.૪૫) થયા હતા. મા-બાળની મીઠી વાતો કરી. કાર્યયજ્ઞ વિશે માર્ગદર્શન આપ્યું. ડીશમાં રાખેલ પ્રસાદ (કાજુ, બદામ, અખરોટ, પિસ્તા, દ્રાક્ષ,

Read More »
શ્રી રાજયોગી નરેન્દ્રજી

નિત્યદર્શન

પૂજ્ય શ્રી રાજયોગી નરેન્દ્રજી ના  દરરોજના આશીર્વાદ આપતા હસ્તમુદ્રાવાળા ફોટોગ્રાફ દરરોજ વોટ્સએપ દ્વારા મોકલવામાં આવે છે.

આ નિત્યદર્શન મેળવવા માટે અહીં નોંધણી(રજીસ્ટ્રેશન) કરાવો.