જીવનને મહાન બનાવીએ
05 Jul 2020, Gurupurnimaજીવનને મહાન બનાવીએ ગુરુપૂર્ણિમા ૫.૭.૨૦૨૦, રવિવાર મારા વહાલાં આત્મીયજનો, મારા આધ્યાત્મિક જીવનની આજે ચુંમાલીસમી ગુરુપૂર્ણિમા છે. આપણે બધાં આધ્યાત્મિક પંથનાં યાત્રીઓ છીએ. આધ્યાત્મિકતાનો નાતો - સંબંધ નિભાવવો હોય તો મારા જીવનનાં અઢાર તત્ત્વોને જીવનના વ્યવહારમાં વણી લેજો. આ અઢાર તત્ત્વો નીચે પ્રમાણે છે. ૧. નવ સિધ્ધાંતો - ૯ તત્વો ૨. મન...