શ્રી રાજયોગી નરેન્દ્રજી

Gurupurnima

રાજયોગી નરેન્દ્રજી – નરેન્દ્ર બી. દવે જેઓ ગાયત્રી માતાના પરમ ઉપાષક છે જેમનો જન્મ ગોધરા મુકામે ઈ. સ. ૭-૯-૧૯૩૨ ના રોજ થયો છે. મા જગતજનનીના અનુગ્રહ, માર્ગદર્શન, કૃપા, સુરક્ષા, પ્રેરણા, આદેશ, સંકેત અને સાનિધ્યના અસીમ બળ અને સામર્થ્યના પ્રભાવે નિશ્વાર્થ માનવસેવાનું અભિયાન તેઓ છેલ્લા 48 વર્ષ થી અવિરત ચલાવી રહ્યા છે.

તેઓ ખુબ જ સામાન્ય સંસારી જીવન વ્યતીત કરે છે. અને કેવળ નિસ્વાર્થ સેવા જ એમના સઘળા અભિયાનોનું પ્રેરક બળ હોય છે.

અમદાવાદના દૈનિક વર્તમાનપત્ર ‘સંદેશમાં’ શ્રી ચીમનભાઈ પટેલ (પૂર્વ તંત્રી શ્રી) ના સહયોગથી ‘અગોચર મનની અજાયબી’ એવા શીર્ષક હેઠળ અવાર- નવાર (૧૯૭૫-૧૯૮૧ દરમ્યાન) શ્રી નરેન્દ્રભાઇ દવેના આધ્યાત્મિક અનુભવો પ્રસંગો અને ઘટનાઓ પ્રસિધ્ધ થતા હતા. જે દ્વારા ઘણા માનવ બંધુઓ માનસિક શાંતિ તેમજ અધ્યાત્મિક ઉન્નતી માટે માર્ગદર્શન મેળવતા.

‘સંદેશ’ વર્તમાનપત્રના પ્રખર તંત્રી સહાયક ડો. કાંતિભાઈ રામી દ્વારા શ્રી નરેન્દ્રભાઇ દવેને “શાસ્ત્રીજી” નું સન્માનજનક ઉપનામ આપવામાં આવ્યું હતું. હવે તેઓ રાજયોગી નરેન્દ્રજી તરીકે ઓળખાય છે.

“આપ મને કોઈ જ્ઞાન આપો”

મારા વ્હાલા આત્મીયજનો, આજે આપણે ગુરુપૂર્ણિમાનું 49મોં જન્મ દિવસ છે. ‘HAPPY BIRTHDAY’ ટુ ગુરુપૂર્ણિમા. છેલ્લા 25 વર્ષથી દર ગુરુપૂર્ણિમાએ આપ સર્વેને  હું આધ્યાત્મિક ક્ષેત્રનું જ્ઞાન પીરસતો આવ્યો છું. મને આશા

Read More »

સદગુરુ જીવન યાત્રા મા દિવાદાંડી

વ્હાલા આત્મીયજનો,આજે ગુરુપૂર્ણિમા છે. માતાજી ના આદેશ થી જીવન યાત્રા ને ધર્મમય, કર્મમય જ્ઞાનમય બનાવવા ઇચ્છતા ભાવિકોને યોગ્ય આધ્યાત્મિક માર્ગદર્શન આપવાનું સેવાકાર્ય સ્વીકાર કર્યા ને આજે સુડતાલીસ વર્ષ પૂર્ણ થયા

Read More »

આંતરમનની શક્તિને જગાવીએ

વ્હાલા આત્મીયજનો,ગુરૂપૂર્ણિમાના પાવન પ્રસંગે આપ સર્વે પ્રેમીજનોને મારી ભાવવંદના છે. આપ સર્વેની આધ્યાત્મિક ઉર્જાશક્તિ ઉર્ધ્વગામી બને, વિકાસની ક્ષિતિજો સર કરતી રહે તેવી મારી શુભ ભાવના છે. ગુરૂ શિષ્યનો આપણો આધ્યાત્મિક

Read More »

Spiritual Guiding light

Dear beloved children, Today, on auspicious day of Gurupurnima, I lovingly accept heartfelt salutation filled with loved from all of you. For last forty-five years, Mataji has manifested a spiritual

Read More »

આધ્યાત્મિક દિવાદાંડી

વ્હાલા આત્મીયજનો, આજે ગુરુપૂર્ણિમાના પવન પર્વે આપ સર્વેની પ્રેમસભર હૃદય વંદનાને હું પ્રેમથી સ્વીકારું છું. પીસ્તાલીસ વર્ષથી માતાજીએ મારા માધ્યમ દ્વારા માનવતાનાં અમૃત સાગરમાં આધ્યાત્મિક દીવાદાંડીનું પ્રાગટ્ય કર્યું છે. આ

Read More »

Let’s make our life Grand / Noble

My loved ones,           Today is 44th Gurupurnima of my religious journey. All of us are travellers of this pious trail. If you would like to endure the relationship with

Read More »

જીવનને મહાન બનાવીએ

મારા વહાલાં આત્મીયજનો,      મારા આધ્યાત્મિક જીવનની આજે ચુંમાલીસમી ગુરુપૂર્ણિમા છે. આપણે બધાં આધ્યાત્મિક પંથનાં યાત્રીઓ છીએ.  આધ્યાત્મિકતાનો નાતો – સંબંધ નિભાવવો હોય તો મારા જીવનનાં અઢાર તત્ત્વોને જીવનના વ્યવહારમાં

Read More »

સદગુરૂ દિવ્ય જીવન તરફ ગતિ કરાવે છે

વ્હાલા આત્મીયજનો, ગુરુપૂર્ણિમાના પાવન પ્રસંગે આપ સર્વેના પ્રેમાળ જીવનમાં પૂર્ણિમાનો શીતળ પ્રકાશ આપના હૃદયાકાશમાં સદાય પ્રસન્નતા પ્રસરાવતો રહે, આપની ચેતનાને સદાય ઝંકૃત કરતો રહે, આપ સર્વેને આપની આધ્યાત્મિક આકાંક્ષાઓ, અપેક્ષાઓ

Read More »

સમર્પણનો સૂરજ ક્યારે પ્રકાશે ?

વ્હાલા આત્મીયજનો,   ગુરુપૂર્ણિમાના પાવન પ્રસંગે આપ સર્વે પ્યારા પ્રેમી પારેવાના ઉત્સાહને, પ્રસન્નતાને, હૃદયના ભાવને હું આવકારું છું. આપ સર્વે સદાય પ્રસન્ન રહો અને પ્રસન્નતાથી પ્રેમને પ્રસરાવતાં રહો.   એકવાર

Read More »
શ્રી રાજયોગી નરેન્દ્રજી

નિત્યદર્શન

પૂજ્ય શ્રી રાજયોગી નરેન્દ્રજી ના  દરરોજના આશીર્વાદ આપતા હસ્તમુદ્રાવાળા ફોટોગ્રાફ દરરોજ વોટ્સએપ દ્વારા મોકલવામાં આવે છે.

આ નિત્યદર્શન મેળવવા માટે અહીં નોંધણી(રજીસ્ટ્રેશન) કરાવો.