અંતરનો અવાજ
ગાયત્રી માતાના વ્હાલા બાળકો, આજે સાતમી સપ્ટેમ્બર મારો જન્મદિન પરંતુ એને ‘માનવતા દિન’ તરીકે આપણે ઉજવીએ છીએ. અને મારું દરેક કાર્ય માનવતાને લગતું હોય છે, એ તમે બધાએ નોંધ
રાજયોગી નરેન્દ્રજી – નરેન્દ્ર બી. દવે જેઓ ગાયત્રી માતાના પરમ ઉપાષક છે જેમનો જન્મ ગોધરા મુકામે ઈ. સ. ૭-૯-૧૯૩૨ ના રોજ થયો છે. મા જગતજનનીના અનુગ્રહ, માર્ગદર્શન, કૃપા, સુરક્ષા, પ્રેરણા, આદેશ, સંકેત અને સાનિધ્યના અસીમ બળ અને સામર્થ્યના પ્રભાવે નિશ્વાર્થ માનવસેવાનું અભિયાન તેઓ છેલ્લા 48 વર્ષ થી અવિરત ચલાવી રહ્યા છે.
તેઓ ખુબ જ સામાન્ય સંસારી જીવન વ્યતીત કરે છે. અને કેવળ નિસ્વાર્થ સેવા જ એમના સઘળા અભિયાનોનું પ્રેરક બળ હોય છે.
અમદાવાદના દૈનિક વર્તમાનપત્ર ‘સંદેશમાં’ શ્રી ચીમનભાઈ પટેલ (પૂર્વ તંત્રી શ્રી) ના સહયોગથી ‘અગોચર મનની અજાયબી’ એવા શીર્ષક હેઠળ અવાર- નવાર (૧૯૭૫-૧૯૮૧ દરમ્યાન) શ્રી નરેન્દ્રભાઇ દવેના આધ્યાત્મિક અનુભવો પ્રસંગો અને ઘટનાઓ પ્રસિધ્ધ થતા હતા. જે દ્વારા ઘણા માનવ બંધુઓ માનસિક શાંતિ તેમજ અધ્યાત્મિક ઉન્નતી માટે માર્ગદર્શન મેળવતા.
‘સંદેશ’ વર્તમાનપત્રના પ્રખર તંત્રી સહાયક ડો. કાંતિભાઈ રામી દ્વારા શ્રી નરેન્દ્રભાઇ દવેને “શાસ્ત્રીજી” નું સન્માનજનક ઉપનામ આપવામાં આવ્યું હતું. હવે તેઓ રાજયોગી નરેન્દ્રજી તરીકે ઓળખાય છે.
ગાયત્રી માતાના વ્હાલા બાળકો, આજે સાતમી સપ્ટેમ્બર મારો જન્મદિન પરંતુ એને ‘માનવતા દિન’ તરીકે આપણે ઉજવીએ છીએ. અને મારું દરેક કાર્ય માનવતાને લગતું હોય છે, એ તમે બધાએ નોંધ
વ્હાલા આત્મીયજનો, આજે સાતમી સપ્ટેમ્બર, માનવતા દિન. માતાજીના બાળ મયુરરાજ-રાજયોગીજીનું ધરા પર અવતરણ થયે આજે જીવનના એકાણું વર્ષ પૂર્ણ થયા, બાણુંમા વર્ષનો શુભારંભ થયો. ૧૯૩૨ સપ્ટેમ્બર થી ૧૯૭૬ સપ્ટેમ્બર સુધીમા
વ્હાલા આત્મીયજનો,માનવતાના મહાયજ્ઞમાં આપ સર્વે ભાવિકોનું સહર્ષ સ્વાગત છે. આજે મારી જીવનયાત્રા એકાણુંમા વર્ષમાં પ્રવેશી રહી છે. મા ભગવતીના વાત્સલ્યથી જીવનમાં વસંતોની તાજગી માણી રહ્યો છું. ૧૯૭૬ પાંચમી સપ્ટેમ્બરે પ્રથમ
વ્હાલા આત્મીયજનો,આજે માનવતા દિન છે. સાતમી સપ્ટેમ્બરના પાવન દિવસે મારી જીવનયાત્રા ૯૦માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે. પાંચમી સપ્ટેમ્બર ૧૯૭૬થી મારી જીવનયાત્રાએ આધ્યાત્મિક વળાંક લીધો છે. માતાજીના આશીર્વાદથી સેવાના ક્ષેત્રમાં
વ્હાલા આત્મીયજનો,આજે માનવતા દિવસ છે. રાજયોગીજીની જીવનયાત્રા આજે ૮૮ વર્ષ પૂર્ણ કરી ૮૯મા વર્ષમાં પ્રવેશી રહી છે. માતાજીની પ્રેરણા, માર્ગદર્શન અને આદેશથી પાંચ સપ્ટેમ્બર ૧૯૭૬ મધ્યરાત્રિનો પ્રથમ સાક્ષાત્કાર વેળાએ માતાજી
પૂજ્ય બ્હેનજીની ભાવોર્મિ:પૂજ્ય બ્હેનજીએ કહ્યું કે…ગુરુદેવના કાર્ય વિષે આપણે જાણ્યું. પૂજ્યશ્રીએ આ કાર્ય કોના માટે કર્યું ? આપણા બધા માટે. આપણી આધી, વ્યાધી, ઉપાધી ટાળવા માટે. બીજું કે આપણા સહુનો
વ્હાલા આત્મીયજનો, આજે માનવતા દિન છે. માનવતાને મહેકાવવાના શુભ સંકલ્પ સાથે મારી જીવનયાત્રા આજે ૮૭ મા વર્ષમાં પ્રવેશી રહી છે. મા ભગવતીના આશીર્વાદ, વાત્સલ્ય અને દિવ્યશક્તિ મારા સમસ્ત અસ્તિત્વમાં નૂતન
વ્હાલા આત્મીયજનો, આજે મારી જીવનયાત્રા ૮૫ સોપાન સર કરી ૮૬ માં વર્ષમાં પ્રથમ દિવસમાં પ્રવેશ કરી રહી છે. માતાજીના દિવ્ય વાત્સલ્યથી પુષ્ટ થયેલું મારું ભૌતિક અને આધ્યાત્મિક જીવન હંમેશાં “કરિષ્યે
તા. ૫-૯-૧૯૭૬ રવિવારની મધ્યરાત્રિ મારા જીવનનું પ્રથમ દિવ્ય વાસ્તવિક સંભારણું બની ગયું. મારા જીવનને મઠારવાનું કાર્ય તો માતાજીએ જાન્યુઆરી ૧૯૩૨થી જ મારી વ્હાલી જનેતાના ગર્ભમાંથી જ શરૂ કરી દીધું હતું.
પૂજ્ય શ્રી રાજયોગી નરેન્દ્રજી ના દરરોજના આશીર્વાદ આપતા હસ્તમુદ્રાવાળા ફોટોગ્રાફ દરરોજ વોટ્સએપ દ્વારા મોકલવામાં આવે છે.
આ નિત્યદર્શન મેળવવા માટે અહીં નોંધણી(રજીસ્ટ્રેશન) કરાવો.
પૂજ્ય રાજયોગી નરેન્દ્રજી દ્વારા કરૂણાસાગર મા વેદજનનીના પુનિતચરણે આજીજીપૂર્વક કરાયેલ પ્રાર્થનાઓ ફળ સ્વરૂપ માવડીએ સ્વયં માત્ર ત્રણ જ અક્ષર પરમશકિતમંત્ર – ‘ૐ મા ૐ’ નું પૂજ્ય રાજ્યોગીજીને અર્પ્યો .
ૐ માૐ મંત્રનો ભાવાર્થ – હે પરમાત્મા, આપના પરમ ચૈતન્ય થી મને પુષ્ટ કરો જેથી આપણી ચૈતન્યમય શક્તિનો સ્ત્રોત અવિરત પણે સમષ્ટિના શ્રેયાર્થે વહેતો રહે.
અહીં તમારું ઈ-મેઈલ આઈડી આપવાથી પૂજ્ય શ્રી રાજયોગી નરેન્દ્રજીની આ વેબ સાઈટમાં અવારનવાર ઉમેરવામાં આવતા લેખો, ફોટા વિગેરેની માહિતી આપને આપના મેઈલ પર જાણ કરવામાં આવશે.
Copyright @ 2024 Rajyoginarendraji.com. All rights reserved.