Manavtadin
-1
archive,paged,category,category-manavtadin,category-3,paged-2,category-paged-2,central-core-1.0.1,ajax_updown_fade,page_not_loaded,

Manavtadin

માનવતા દિન-  તા.૭.૯.૨૦૦૬ આધ્યાત્મિક પંથના પ્રવાસીઓ, મા ભગવતી, ગાયત્રી મા સદેહે પ્રગટ થઈને મને દર્શન આપે છે. કાર્યયજ્ઞ વિષે સલાહ સૂચન અને માર્ગદર્શન આપે છે. જીવનની હરપળે મારી સાર-સંભાળ રાખે છે. આ હકીકતથી ઘણાને આશ્ચર્ય થાય છે. ઘણા મને પૂછે છે કે, તમે શું સાધના કરો છો?...

આધ્યાત્મિક પંથના પ્રવાસીઓ, આજે માનવતા દિન છે. પંચમહાભૂતના આ શરીરે જીવનના '૭૪' માં વર્ષમાં પ્રવેશ કર્યો. માનવસેવાનો આદેશ આપીને માતાજીએ આ શરીરને તપાવી તપાવીને તીર્થ બનાવી દીધું છે. આ તીર્થમાં માતાજીએ વાસ કર્યો છે. માતાજીના ઐશ્વર્યનો આવિર્ભાવ મારા રોમેરોમમાં હું અનુભવી રહ્યો છું.   મેં   અગાઉ...

                                                                                                            7/9/05 Manavata Din Let us make our life a message of the Highest Being Travellers of the spiritual path! To- day is manavata- din. This body made of five elements has entered its 74th year. By issuing an order to render service to humanity, The Mother has...

(માનવાતાદિન)તા.૭-૯-૨૦૦૪ વ્હાલા પ્રેમના પારેવડાઓ, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપની શુભેચ્છાઓ અને ભાવનાઓનો હું પ્રેમપૂર્વક સ્વીકાર કરું છું. દેશ વિદેશમાં વસતા ભાવિકો માટે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહની પ્રતીક્ષા કંઈક વિશેષ અનુભવગમ્ય બની રહેતી હશે. આધ્યાત્મિક ઉત્સાહનું પર્વ માણવા ભાવિકો સેવાદિન ચોથી સપ્ટેમ્બરથી જ શ્રધ્ધા કુટીરમાં સંધ્યાટાણે સત્સંગ માણવા...

                                                                                                                    (માનવતાવાદિન) તા. ૭.૯.૨૦૦૩ વ્હાલા આત્મીયજનો, આજે માનવતાદિન છે. માનવે માનવતા પંથના પથિક, પ્રેરક અને સેવક બનવાનો દૃઢ સંકલ્પ કરવાનો પ્રેરણા દિવસ છે. મા ભગવતીએ પાંચમી સપ્ટેમ્બર ૧૯૭૬ની મધ્યરાત્રિએ સાકાર સ્વરૂપે પ્રગટ થઈ વાત્સલ્યની વર્ષા વરસાવી, આશીર્વાદ આપ્યા અને માનવસેવાના કાર્યમાં જોડાઈ જવાનો આદેશ આપ્યો. મારા જન્મથી જ મા...

Manavta – Din 07/09/2002. Dear lovers of the Divine, To-day is 7th September, the day of The Mother and Her child. To-day no message or no instructions are to be given. To-day for all eight parts of the day, it is joy all over. To-day for all...

માનવતા દિન                                                                                                   તા.૭-૯-૨૦૦૨     વ્હાલા પ્રેમીજનો, આજે સાતમી સપ્ટેમ્બર, મા-બાળનો દિવસ, આજે મારે કોઈ ઉપદેશો કે આદેશો આપવાના નથી. આજે તો બસ સર્વત્ર આઠે પ્રહર આનંદનો જ દિવસ. આજે બસ ‘મા’ મારી સાથે ઝુમ્યા જ કરે, ઝુમ્યા જ કરે ને તે આનંદમાં હું સ્નાન કર્યા જ કરૂં. આજે...

ગાયત્રી માતાના વ્હાલા બાળકો, આજે માનવતાદિન છે. આજે મારા ભૌતિક શરીરે સીત્તેરમાં વર્ષમાં પદાર્પણ કર્યું છે. માતાજીનો મમતાળુ, વાત્સલ્ય સભર, પ્રેમ નીતરતો સ્પર્શ મારા અણુએ અણુને નવપલ્લવિત કરી દે છે. માતાજીનો અને મારો ભવોભવનો નાતો છે. અમારું સગપણ પ્રેમનું સગપણ છે. અને એટલા માટે જ દુન્યવી સબંધોથી...

૧. હૃદયના સ્પંદનો વહે નદી રૂપે, સંગમ સાગર માંહી. નદીને સાગરનો સંગમ, પ્રેમ સદાય ભરતીમાં રહે. ૨. આંખોના રસ્તાપરે તવ ઈંતેજાર હતો, દીપકની માફક હૃદય બળતું રહ્યું આંખમાં એથી તો અજવાળું હતું, અજવાળામાં કંડારી છબી આપની. (માતની) ૩. કાંટા ખૂંચે એનું દુ:ખ નથી, સંતોષ હાથમાં સાચું ગુલાબ છે. ૪. મારા જીવનની...