Let’s light the lamp of Courtesy
If human life is to be adorned with the swastika of happiness, peace, contentment and restraint – then the lamp of discretion must be kept burning. Prudence means to develop understanding of both good and bad manners, to be able to differentiate between them and to exercise courtesy in speech, conduct, practice. It is well […]
વિવેક નો દીપ પ્રગટાવીએ
માનવજીવન સુખ, શાંતિ, સંતોષ અને સંયમ ના સ્વસ્તિક થી સજાવવું, શણગારવું હોય – તો વિવેકનો દીપ હંમેશા પ્રજ્વલિત રાખવો પડે. વિવેક એટલે સારા નરસાનો વિચાર કરવો, સમજ કેળવી અને વિવેકયુક્ત વાણી, વર્તન, વ્યવહારનું આચરણ કરવું. સુભાષિત છે કે,વિવેક ભ્રષ્ટ।નાંમ ભવતિ વિનિપાત: શતમુખેન(विवेक भ्रष्टानाम भवति विनिपात: शतमुखेन) જીવનમાં વિવેક ચુક્યા તો વિનિપાત, શોક, દુઃખ, પ્રશ્ચાતાપ નિશ્ચિત […]