The Philosopher’s Stone of Enthusiasm

When God sent his children to this world, what would the divine parents, dear Lord, have expected from him? As a fragment of the Almighty- we must keep the holy stream of enthusiasm, hard work flowing in our life, to accomplish the aspirations of God. Let other touch the sacred springs of zeal. The movements […]

ઉત્સાહનો પારસમણિ

પરમાત્માએ તેના માનવ બાળને આ વિશ્વમાં મોકલ્યો ત્યારે, એ દિવ્ય માતાપિતાએ પ્યારા પ્રભુએ કેવી કેવી આશાઓ અપેક્ષાઓ રાખી હશે?  પરમના અંશ તરીકે આપણા જીવનમાં પરમના અરમાનોને પૂર્ણ કરવા ઉત્સાહના પુરુષાર્થના પવિત્ર પ્રવાહને આપણે વહેતો રાખવો પડે. ઉત્સાહના પવિત્ર ઝરણાંનો સ્પર્શ અન્યને કરાવવાનો છે. વાતાવરણમાં ઉત્સાહના આંદોલનો પ્રસરાવવાના છે. આપણે જીવન વિકાસનું લક્ષ્ય નક્કી કર્યા પછી […]