આધ્યાત્મિક જીવન
આપણે ગાયત્રી મંત્ર – પરમ શક્તિ મંત્રની ઉપાસના કરીએ છીએ, નવ સૂત્રોનું આચરણ કરીએ છીએ, રાજગીતાના અઢાર તત્વોને આત્મસાત કરવા પ્રયત્ન કરતા રહીએ છીએ એટલે હવે આપણે આધ્યાત્મિક જીવનના રાજમાર્ગ
રાજયોગી નરેન્દ્રજી – નરેન્દ્ર બી. દવે જેઓ ગાયત્રી માતાના પરમ ઉપાષક છે જેમનો જન્મ ગોધરા મુકામે ઈ. સ. ૭-૯-૧૯૩૨ ના રોજ થયો છે. મા જગતજનનીના અનુગ્રહ, માર્ગદર્શન, કૃપા, સુરક્ષા, પ્રેરણા, આદેશ, સંકેત અને સાનિધ્યના અસીમ બળ અને સામર્થ્યના પ્રભાવે નિશ્વાર્થ માનવસેવાનું અભિયાન તેઓ છેલ્લા 48 વર્ષ થી અવિરત ચલાવી રહ્યા છે.
તેઓ ખુબ જ સામાન્ય સંસારી જીવન વ્યતીત કરે છે. અને કેવળ નિસ્વાર્થ સેવા જ એમના સઘળા અભિયાનોનું પ્રેરક બળ હોય છે.
અમદાવાદના દૈનિક વર્તમાનપત્ર ‘સંદેશમાં’ શ્રી ચીમનભાઈ પટેલ (પૂર્વ તંત્રી શ્રી) ના સહયોગથી ‘અગોચર મનની અજાયબી’ એવા શીર્ષક હેઠળ અવાર- નવાર (૧૯૭૫-૧૯૮૧ દરમ્યાન) શ્રી નરેન્દ્રભાઇ દવેના આધ્યાત્મિક અનુભવો પ્રસંગો અને ઘટનાઓ પ્રસિધ્ધ થતા હતા. જે દ્વારા ઘણા માનવ બંધુઓ માનસિક શાંતિ તેમજ અધ્યાત્મિક ઉન્નતી માટે માર્ગદર્શન મેળવતા.
‘સંદેશ’ વર્તમાનપત્રના પ્રખર તંત્રી સહાયક ડો. કાંતિભાઈ રામી દ્વારા શ્રી નરેન્દ્રભાઇ દવેને “શાસ્ત્રીજી” નું સન્માનજનક ઉપનામ આપવામાં આવ્યું હતું. હવે તેઓ રાજયોગી નરેન્દ્રજી તરીકે ઓળખાય છે.
આપણે ગાયત્રી મંત્ર – પરમ શક્તિ મંત્રની ઉપાસના કરીએ છીએ, નવ સૂત્રોનું આચરણ કરીએ છીએ, રાજગીતાના અઢાર તત્વોને આત્મસાત કરવા પ્રયત્ન કરતા રહીએ છીએ એટલે હવે આપણે આધ્યાત્મિક જીવનના રાજમાર્ગ
We worship the Gayatri Mantra – Param Shakti Mantra, abide by the nine principles, try to imbibe the eighteen elements of the RAJGITA, so now we are embarking on an
The days of Diwali are the days of breaking away from life’s vices (tamas) – the darkness of ignorance. It is a festival to spread the light of service, understanding
દિવાળીના દિવસો જીવનમાંથી તમસને – અજ્ઞાનના અંધકારોને વિદારવાના દિવસો છે. જ્ઞાન, શ્રદ્ધા, સાત્વિકતા અને સકારાત્મકતાના દીવા પ્રગટાવી સેવા, સમજ અને સદભાવનાના પ્રકાશને પ્રસરાવવાનો ઉત્સવ છે. ધનતેરસનો ઉત્સવ એ લક્ષ્મીજીને નારાયણજી
… અધિકમાસ … શ્રાવણમાસ… નવરાત્રીના પર્વો, પરમાત્માની પૂજા અર્ચના, ઉપાસના, અનુષ્ઠ।ન કરવાના વિશેષ દિવસો છે. આ ઉત્સવો ઉપાસકની ચૈતન્ય શક્તિને વિકસિત કરે છે, ઉર્જાવાન બનાવે છે. પૂજા ઉપાસનાનો આપણો ઉત્સાહ
… Adhikamasa (the extra month according to Hindu calendar) … Shravanamasa (5th month according to Hindu calendar) … Navratri festivals are special days for veneration, worshiping, praying God. These festivals
આપણે જીવનને સાત્વિતકતાથી સભર કરવું હોય તો આપણે આપણા વ્યક્તિત્વને વિકૃત કરતા વિવિધ પરિબળો, અવગુણો, માથી મુક્ત થવું જ પડે. સુખ અને સફળતા જોઈતા હોય તો અળસિયા જેવા ઢીલા રહીએ
If we want to fill our life with integrity, we must get rid of various factors, vices and thoughts that distort our personality. If you want happiness and success, it
જીવનના દરેક ક્ષેત્રમાં વિકાસ કરવો હોય, સિદ્ધિ મેળવવી હોય તો, પરિવર્તન લાવવું હોય તો, આત્મબળ, હિમ્મત અને મજબૂત મનોબળની આવશ્યકતા છે. મનોવિજ્ઞાનનો નિયમ છે કે આપણે કોઈ રચનાત્મક કાર્યનું આયોજન
પૂજ્ય શ્રી રાજયોગી નરેન્દ્રજી ના દરરોજના આશીર્વાદ આપતા હસ્તમુદ્રાવાળા ફોટોગ્રાફ દરરોજ વોટ્સએપ દ્વારા મોકલવામાં આવે છે.
આ નિત્યદર્શન મેળવવા માટે અહીં નોંધણી(રજીસ્ટ્રેશન) કરાવો.
પૂજ્ય રાજયોગી નરેન્દ્રજી દ્વારા કરૂણાસાગર મા વેદજનનીના પુનિતચરણે આજીજીપૂર્વક કરાયેલ પ્રાર્થનાઓ ફળ સ્વરૂપ માવડીએ સ્વયં માત્ર ત્રણ જ અક્ષર પરમશકિતમંત્ર – ‘ૐ મા ૐ’ નું પૂજ્ય રાજ્યોગીજીને અર્પ્યો .
ૐ માૐ મંત્રનો ભાવાર્થ – હે પરમાત્મા, આપના પરમ ચૈતન્ય થી મને પુષ્ટ કરો જેથી આપણી ચૈતન્યમય શક્તિનો સ્ત્રોત અવિરત પણે સમષ્ટિના શ્રેયાર્થે વહેતો રહે.
Copyright @ 2025 Rajyoginarendraji.com. All rights reserved.