Auspicious Life

When can human life become auspicious? Saints and ascetic people use their words wisely only after filtering them through the sieve of courtesy, so their words bring change in human life and society. His word becomes a mantra, because behind the word there is the brightness of their penance. It is a sum of their […]

મંગલમય જીવન

માનવ જીવન મંગલમય ક્યારે બની શકે? જ્ઞાનીજનો, તપસ્વીઓ સમજી વિચારીને વિવેકના ગરણે ગાળીનેજ વાણીને વહાવી શબ્દોને બોલે છે અને તેમના શબ્દો માનવજીવનમાં, સમાજમાં પરિવર્તન લાવે છે. તેમનો શબ્દ મંત્ર બની જાય, કારણકે શબ્દ પાછળ તપનું તેજ હોય છે. અનુભવનો નિચોડ હોય છે. મહા પુરુષોના હૃદય માંથી નીકળેલો ,મંથનભરેલો અનુભવના એરણ પરથી પસાર થયેલો શબ્દ જીવનમાં […]