Be a master of the situation

In the current pandemic situation of Covid-19, we have observed that many people have become victim of the situation, anxiety and terror of fear has invited disease into their mind and then into their body. They have forgotten to surrender to God. The root of every illness lies in our mental disorders and emotions. We […]

પરિસ્થિતિના મલિક બનીએ

સાંપ્રત સમયની કોવિડની મહામારીમાં આપણે જોયું કે મોટાભાગના માણસો પરિસ્થિતિના શિકાર બની ગયા ડર, ભયની ભુતાવળે રોગને મનમાં અને પછી તનમાં આમંત્રણ આપ્યું. પરમાત્માનું શરણું વિસરાતું ગયું. પ્રત્યેક રોગનું મૂળ આપણી માનસિક વિકૃતિ અને લાગણીમાં રહેલું છે. ભય અને ઘૃણાની ગ્રંથીથી આપણે પીડાતા હોઈએ છીએ.જેને કારણે આપણા મન અને શરીર પર એની વિઘાતક અસર પડે […]