ગુરુપૂર્ણિમા – ૨૦૨૫

મારા વ્હાલા પ્રેમીજનો,   આજે આપણે ગુરુપૂર્ણિમાના પર્વ નિમિત્તે ભેગા થયા છીએ. આપ સર્વેજનોએ મને જે પ્રેમ આપ્યો છે તે મારા માટે એક પોષક તત્વ છે. આજે ગુરુપૂર્ણિમા તેના પચાસમાં વર્ષમાં પ્રવેશ કરે છે. એક બીજમાંથી તે ઉત્તરોત્તર વધીને એક ઘટાદાર વૃક્ષ બની ગયું છે. આ બધા વર્ષો દરમિયાન મેં તમોને આધ્યાત્મિક ક્ષેત્રે ઘણું આપી […]