સદગુરુ જીવન યાત્રા મા દિવાદાંડી
વ્હાલા આત્મીયજનો,આજે ગુરુપૂર્ણિમા છે. માતાજી ના આદેશ થી જીવન યાત્રા ને ધર્મમય, કર્મમય જ્ઞાનમય બનાવવા ઇચ્છતા ભાવિકોને યોગ્ય આધ્યાત્મિક માર્ગદર્શન આપવાનું સેવાકાર્ય સ્વીકાર કર્યા ને આજે સુડતાલીસ વર્ષ પૂર્ણ થયા છે. જીવન યાત્રાના વિવિધ આયામોને સફળતાપૂર્વક પરિપૂર્ણ કરવા માટે યોગ્ય, હિતેચ્છુ – માર્ગદર્શક હોય તો જીવન મા ઉપસ્થિત થતા વમળો, કંટકોને સહજતાથી સુલઝાવી શકાય, નિવારી […]