Introspection

Self-introspection is necessary for success in life, for progress, for developing true understanding, for developing discrete wisdom. To observe neutrally the positivity, negativity, virtues, vices, good or bad habits, etc. in our nature, speech, behaviour, thought, practice, develop good faith and consciously try to eradicate and abolish unrighteousness. What is the point, if we have […]

આત્મનિરીક્ષણ

જીવનમાં સફળતા મેળવવા માટે, વિકાસ કરવા માટે, સાચી સમજણ કેળવવા માટે, વિવેક બુદ્ધિ ખીલવવા માટે આત્મનિરીક્ષણ કરવું જરૂરી છે. આપણા સ્વભાવમાં, વાણી, વર્તન, વિચાર, વ્યવહારમાં સકારાત્મકતા, નકારાત્મકતા, સદ્દગુણો, દુર્ગુણો, કુટેવો, સુટેવો, આદતો વિગેરેનું તટસ્થભાવે નિરીક્ષણ કરતા રહેવું, સદ્ભાવનો વિકાસ કરવો અને અસતભાવને વિદારવાનો, નિર્મૂલ કરવાનો સભાનપણે પ્રયત્ન કરતા રહેવું. આપણી પાસે આખા જગતનું જ્ઞાન હોય […]