સદગુરૂ દિવ્ય જીવન તરફ ગતિ કરાવે છે
વ્હાલા આત્મીયજનો, ગુરુપૂર્ણિમાના પાવન પ્રસંગે આપ સર્વેના પ્રેમાળ જીવનમાં પૂર્ણિમાનો શીતળ પ્રકાશ આપના હૃદયાકાશમાં સદાય પ્રસન્નતા પ્રસરાવતો રહે, આપની ચેતનાને સદાય ઝંકૃત કરતો રહે, આપ સર્વેને આપની આધ્યાત્મિક આકાંક્ષાઓ, અપેક્ષાઓ પરિપૂર્ણ કરવાની સાત્વિક શક્તિ મળતી રહે, પરમની પ્રેરણા સદાય મળતી રહે, તેવા આશીર્વાદ સહ પરમશક્તિ મા ભગવતીને પ્રાર્થના. આપનું જીવન સત્ય, પ્રેમ અને કરુણાના માહોલમાં […]