જન્માષ્ટમી – 2024
[જન્માષ્ટમી ૨૦૨૪ ના રોજ, શ્રધ્ધા કુટિરે પૂજ્ય શ્રી રાજયોગી નરેન્દ્રજીએ કહેલ શાયરીઓ.] ૧. ખુદ ને ખબર નથી હું શું લખી રહ્યો છુંશા માટે શ્રી કૃષ્ણ ને સરખાવી રહ્યો છું ૨.
રાજયોગી નરેન્દ્રજી – નરેન્દ્ર બી. દવે જેઓ ગાયત્રી માતાના પરમ ઉપાષક છે જેમનો જન્મ ગોધરા મુકામે ઈ. સ. ૭-૯-૧૯૩૨ ના રોજ થયો છે. મા જગતજનનીના અનુગ્રહ, માર્ગદર્શન, કૃપા, સુરક્ષા, પ્રેરણા, આદેશ, સંકેત અને સાનિધ્યના અસીમ બળ અને સામર્થ્યના પ્રભાવે નિશ્વાર્થ માનવસેવાનું અભિયાન તેઓ છેલ્લા 48 વર્ષ થી અવિરત ચલાવી રહ્યા છે.
તેઓ ખુબ જ સામાન્ય સંસારી જીવન વ્યતીત કરે છે. અને કેવળ નિસ્વાર્થ સેવા જ એમના સઘળા અભિયાનોનું પ્રેરક બળ હોય છે.
અમદાવાદના દૈનિક વર્તમાનપત્ર ‘સંદેશમાં’ શ્રી ચીમનભાઈ પટેલ (પૂર્વ તંત્રી શ્રી) ના સહયોગથી ‘અગોચર મનની અજાયબી’ એવા શીર્ષક હેઠળ અવાર- નવાર (૧૯૭૫-૧૯૮૧ દરમ્યાન) શ્રી નરેન્દ્રભાઇ દવેના આધ્યાત્મિક અનુભવો પ્રસંગો અને ઘટનાઓ પ્રસિધ્ધ થતા હતા. જે દ્વારા ઘણા માનવ બંધુઓ માનસિક શાંતિ તેમજ અધ્યાત્મિક ઉન્નતી માટે માર્ગદર્શન મેળવતા.
‘સંદેશ’ વર્તમાનપત્રના પ્રખર તંત્રી સહાયક ડો. કાંતિભાઈ રામી દ્વારા શ્રી નરેન્દ્રભાઇ દવેને “શાસ્ત્રીજી” નું સન્માનજનક ઉપનામ આપવામાં આવ્યું હતું. હવે તેઓ રાજયોગી નરેન્દ્રજી તરીકે ઓળખાય છે.
[જન્માષ્ટમી ૨૦૨૪ ના રોજ, શ્રધ્ધા કુટિરે પૂજ્ય શ્રી રાજયોગી નરેન્દ્રજીએ કહેલ શાયરીઓ.] ૧. ખુદ ને ખબર નથી હું શું લખી રહ્યો છુંશા માટે શ્રી કૃષ્ણ ને સરખાવી રહ્યો છું ૨.
વ્હાલા વ્રજવાસીઓ, આજે મારા પ્રિય સખા શ્રીકૃષ્ણજીનો પ્રાગટ્ય દિવસ છે. વ્રજવાસીઓ માટે જન્માષ્ટમીનું પર્વ શ્રીકૃષ્ણ નૂતન વર્ષ છે. સામાન્ય પરિસ્થિતિમાં જનમ્યા છતાં અસામાન્ય વ્યક્તિત્વના સ્વામી બનેલા શ્રીકૃષ્ણજીના જીવનમાંથી આપણે આપણા
વ્હાલા વ્રજવાસીઓ,આજે શ્રીકૃષ્ણજીનો જન્મોત્સવ છે, શ્રાવણ વદ અષ્ટમી શ્રી કૃષ્ણજીનાં જન્મથી અમર અને ધન્ય બની ગઈ. અરાજકતા, અનૈતિકતા, અન્યાય અને અધાર્મિકતાના આચરણભર્યા યુગમાં શ્રીકૃષ્ણ ભગવાનના પ્રાગટ્યની અતિ આવશ્યકતા વર્તાય છે.
પૂ. રાજયોગી નરેન્દ્રજીના સેવાદીનની સાથે સાથે આજે મારા પ્રિય સખા શ્રીકૃષ્ણજીનો જન્મદિવસ-જન્માષ્ટમી પણ છે. શ્રીકૃષ્ણજીએ સેવાવ્રત ધરીને મહામાનવ રૂપે પરદુ:ખભંજન કાજે જ પૃથ્વી પર અવતરણ કર્યું હતું. શ્રીકૃષ્ણની વિવિધ લીલાઓ
વ્હાલા કૃષ્ણ પ્રેમીઓ, જન્માષ્ટમીના પાવન પ્રસંગે મારાં આપ સર્વેને જયશ્રી કૃષ્ણ . આજના પાવન પ્રસંગે દેશ- વિદેશમાં વસતા કેટલાક યુવાન ભાઈ – બહેનોએ પોતાની મૂંઝવણ, પોતાની અંદર ઘૂંટાતો વણઉકલ્યો પ્રશ્ન
વ્હાલા વ્રજવાસીઓ, વ્રજભૂમિ સમ શ્રદ્ધામાં આપનું સ્વાગત છે. આજે મારા પ્રિય સખા શ્રીકૃષ્ણનો જન્મદિવસ છે. આજે પણ લોકહૃદયમાં અદકેરું સ્થાન પ્રાપ્ત કરનાર આ યુગપુરૂષે જીવનમાં અસહ્ય દુ:ખ, અપમાન અને આક્ષેપો
“હે સખા, આપ દ્વારિકામાં આપનો જન્મ દિવસ ઉજવો.” શ્રી દીર્ધે શ્રી કૃષ્ણ ભગવાનને સખા ભાવે વિનંતી કરી. “ભલે તું આયોજન કર.” શ્રી કૃષ્ણે સહજભાવે શ્રી દીર્ધના પ્રસ્તાવને આવકારતાં આયોજન કરવા
વ્હાલા સખા અને સખીઓ, શ્રીકૃષ્ણનો જન્મ અને કર્મ “જન હિતાય, જન સુખાય” માટે જ હતા. બાળક અને કિશોર શ્રીકૃષ્ણની યાદ આવતાં મોરપીંછ ધારી, વાંસળી વગાડતા, રાસ રમતા, ગાયો ચરાવતા તેમજ
વ્હાલા વ્રજવાસીઓ, આજે મારા પ્રિય સખા શ્રીકૃષ્ણજીનો જન્મ દિવસ છે. ગોકુળ વૃંદાવનનો બાળક શ્રી કૃષ્ણજીની મનભાવન લીલાઓમાં આપણું સમસ્ત અસ્તિત્વ નિમગ્ન થઇ જાય છે, રસતરબોળ થઈ જાય છે. યુવાન
પૂજ્ય શ્રી રાજયોગી નરેન્દ્રજી ના દરરોજના આશીર્વાદ આપતા હસ્તમુદ્રાવાળા ફોટોગ્રાફ દરરોજ વોટ્સએપ દ્વારા મોકલવામાં આવે છે.
આ નિત્યદર્શન મેળવવા માટે અહીં નોંધણી(રજીસ્ટ્રેશન) કરાવો.
પૂજ્ય રાજયોગી નરેન્દ્રજી દ્વારા કરૂણાસાગર મા વેદજનનીના પુનિતચરણે આજીજીપૂર્વક કરાયેલ પ્રાર્થનાઓ ફળ સ્વરૂપ માવડીએ સ્વયં માત્ર ત્રણ જ અક્ષર પરમશકિતમંત્ર – ‘ૐ મા ૐ’ નું પૂજ્ય રાજ્યોગીજીને અર્પ્યો .
ૐ માૐ મંત્રનો ભાવાર્થ – હે પરમાત્મા, આપના પરમ ચૈતન્ય થી મને પુષ્ટ કરો જેથી આપણી ચૈતન્યમય શક્તિનો સ્ત્રોત અવિરત પણે સમષ્ટિના શ્રેયાર્થે વહેતો રહે.
Copyright @ 2024 Rajyoginarendraji.com. All rights reserved.