પરમનો સાક્ષાત્કાર સાકાર નિરાકાર રૂપે શક્ય છે

વ્હાલા આત્મીયજનો,        આજે માનવતાદિન છે. માનવે માનવતા પંથના પથિક, પ્રેરક અને સેવક બનવાનો દૃઢ સંકલ્પ કરવાનો પ્રેરણા દિવસ છે. મા ભગવતીએ પાંચમી સપ્ટેમ્બર ૧૯૭૬ની મધ્યરાત્રિએ સાકાર સ્વરૂપે પ્રગટ થઈ વાત્સલ્યની વર્ષા વરસાવી, આશીર્વાદ આપ્યા અને માનવ સેવાના કાર્યમાં જોડાઈ જવાનો આદેશ આપ્યો.        મારા જન્મથી જ મા ભગવતીએ આદરેલા માનવસેવાના કાર્યમાં સમર્પિત થવા માટે […]

“હું બિડાયો તમ હૃદયમાં”

વ્હાલા પ્રેમીજનો, આજે સાતમી સપ્ટેમ્બર, મા-બાળનો દિવસ, આજે મારે કોઈ ઉપદેશો કે આદેશો આપવાના નથી. આજે તો બસ સર્વત્ર આઠે પ્રહર આનંદનો જ દિવસ. આજે બસ ‘મા’ મારી સાથે ઝુમ્યા જ કરે, ઝુમ્યા જ કરે ને તે આનંદમાં હું સ્નાન કર્યા જ કરૂં. આજે એક વિચાર એવો છે કે ૭૧ ના આંકડા ને ઉલટાવી દઈએ […]

માનવસેના

વ્હાલા આત્મિયજનો, આજે ૨૫ મો માનવતા દિન છે. માતાજીએ સોંપેલા મારા સેવાયજ્ઞમાં પદાર્પણ કર્યે આજે ૨૪ વર્ષ પૂરાં થાય છે. મા ભગવતીના લાલ-બાળ મયુરરાજનો આજે જન્મ દિવસ છે. પ્રતિ વર્ષ મા ભગવતી મને પ્રેરણાના પિયુષ પીવરાવવા પધારે છે. વ્હાલપની વર્ષા કરી, મારા તન, મન અને અંતરને પુષ્ટ કરે છે. અમારા મધુર મિલન, દિવ્ય મિલનનું કેન્દ્ર […]

પરમ શક્તિ મંત્ર

“મારા વહાલાં ભાઈઓ અને બહેનો,સૂતો હતો અને સ્વપ્ન આવ્યું,હાકલ પડી છે સેવા તણી,જાગીને જોયું તો,સાક્ષાત્ મા ખડી છે.આ છે મારા જીવનનો ઇતિહાસ.      માતાજીના આદેશથી મેં સેવાકાર્ય આરંભ્યું તે આજદિન સુધી ચાલુ છે.   મેં ગુરૂપૂર્ણિમાના દિવસે વૈશ્વિક મંત્ર ‘ૐ મા ૐ’આપ્યો હતો તેને આપણે પરમશક્તિ મંત્ર – Divine Spirit Mantra – કહીશું. આ મંત્રની […]