‘મન’
પરમાત્માના વ્હાલા શિશુઓ, [આજે ૫૧મી ગુરૂપૂર્ણિમા છે. ૫૧ વર્ષમાં, મેં છેલ્લા ૨૦ વર્ષમાં જે તમને જ્ઞાન આપ્યું છે, જે આપ્યું છે એ વાંચો, મનન કરો તો ચોક્કસ તમને ઘણો ફાયદો થશે ને જીવન જીવવાની શૈલી ભી મળી શકશે. હવે આજે હું “મન” ઉપર કહું છું અને એ મન માટે મારા કહ્યા મુજબ વિચાર કરજો ને […]