“આપ મને કોઈ જ્ઞાન આપો”
મારા વ્હાલા આત્મીયજનો, આજે આપણે ગુરુપૂર્ણિમાનું 49મોં જન્મ દિવસ છે. ‘HAPPY BIRTHDAY’ ટુ ગુરુપૂર્ણિમા. છેલ્લા 25 વર્ષથી દર ગુરુપૂર્ણિમાએ આપ સર્વેને હું આધ્યાત્મિક ક્ષેત્રનું જ્ઞાન પીરસતો આવ્યો છું. મને આશા છે કે, આપ સર્વે થોડે ઘણે અંશે પણ એનો અમલ કર્યો હશે. મને રામાયણનો એક પ્રસંગ યાદ આવે છે કે, જયારે રામજીનો અયોધ્યામાં રાજ્યાભિષેક થયો […]