માનવતાની માસ્ટર કી

પરમશક્તિ મા ગાયત્રીના વ્હાલા બાળકો,   મને ગુરૂપદે સ્થાપી ગુરુપૂર્ણિમા ઉજવતા મારા શિષ્યો, સાચા અર્થમાં માનવ બને અને માનવતાને મહેકાવે તો જ સાચું શિષ્યત્વ પ્રાપ્ત કરી શકે.   તમારી નિયમિત ઉપાસના કે મંત્રજાપ યંત્રવત ન બની જાય તે માટે તમારે તમારી આધ્યાત્મિક ઉર્જાને સદાયે સચેત રાખવી પડશે. સાત્વિક જીવન, સત્સંગ અને મંત્રજાપ કે નામ સ્મરણ […]