Religious Peak

In order to reach the religious peak, one should adorn and ornate one’s life with the ornaments of virtue. Love and self-esteem, faith in oneself are the gateway to virtues. To be able to reach the zenith of religion, one must assimilate the three main tiers of one’s life. 1. The first step is to […]

ધર્મરૂપી  શિખર

ધર્મરૂપી  શિખર પર પહોંચવા માટે વ્યક્તિએ પોતાના જીવનને  સદગુણોના  આભૂષણોથી શણગારવું જોઈએ – અલંકૃત કરવું જોઈએ. પ્રેમ અને આત્મગૌરવ, આત્મશ્રદ્ધા સદગુણોના પ્રવેશ દ્વાર છે. ધર્મના શિખર પર પહોંચવા માટે પોતાની જીવનયાત્રાના ત્રણ મુખ્ય સોપાનો આત્મસાત કરવાના છે. 1.  હૃદયની વિશાળતા, સંવેદનશીલતા, સહનશીલતા અને ક્ષમાભાવનું પ્રથમ સોપાન છે. 2.  દ્વિતીય સોપાનમાં તન, મન ની સ્વછતા, શુદ્ધતા, […]