Rajwani
-1
archive,paged,category,category-rajwani,category-2,paged-20,category-paged-20,central-core-1.0.1,ajax_updown_fade,page_not_loaded,

Rajwani

Honest Life

01 Mar 2005, Rajwani

Serial Number 21 March 2005 When cravings are awakened in the human mind, it completely neglects the conscience. These yearnings could be related to any one or more of human’s body, mind, prosperity, position and / or dignity. Obsession marks the onset of dishonesty and improbity (corruption)....

અંક – ૨૦ ફેબ્રુઆરી – ૨૦૦૫   પૂર્વાકાશમાં ઉગતી ઉષા અને પશ્ચિમાકાશમાં ઢળતી સંધ્યા ટાણે આકાશમાં લાલિમા છવાઈ જાય છે, મનભાવન દૃશ્ય ખડું થઇ જાય છે. ઉષઃકાળ સૂર્યને આવકારે છે. જ્યારે સંધ્યાકાળ સૂર્યને વિદાય આપે છે. જીવનનો ઉષઃકાળ એ બાળપણ છે; એ યૌવનના તરવરાટભર્યા પ્રકાશને, પુરૂષાર્થને, આવકારે છે. જીવનનો...

Serial Number: 20 February 2005 As the dawn rises in the eastern sky and the twilight falls in the western sky, we can observe redness spreads through the sky and creating a pleasant scene. Dawn welcomes the sun, whereas twilight bids farewell to the sun. Childhood is dawn...

અંક – ૧૯ જાન્યુઆરી - ૨૦૦૫ સંજોગો ગમે તેટલા વિપરીત હોય તો પણ માનવી ધારે તો સંકલ્પશક્તિ, ધૈર્ય, નિષ્ઠા, ખંત અને ઉત્સાહ વડે પ્રતિકૂળ સંજોગોને પણ સાનુકૂળ બનાવી શકે છે. આપણે ગમે તે પરસ્થિતિમાં હોઈએ ગરીબ કે પૈસાદાર, આપણી સ્થિતિનો વિચાર કર્યા વગર આપણે આપણા સમય, સાધન અને...

Serial Number: 19 January 2005 No matter how uncongenial the circumstances may be, if a human being assumes, he can adapt to the adverse circumstances with determination, patience, devotion, perseverance, and enthusiasm. No matter what situation we are in, rich or poor, without thinking of our situation, we...

Serial number: 18 December 2004 When is a human inspired to commit suicide? Man thinks of committing suicide only when he loses the strength to endure sorrows, difficulties, failures, and his intellect is restrained. Suicide or self-immolation is not a solution to any problems, or sorrows. This...

અંક – ૧૮ ડીસેમ્બર - ૨૦૦૪ માણસ આપઘાત કરવા કયારે પ્રેરાય ? દુઃખ, મુશ્કેલીઓ, નિષ્ફળતાને સહન કરવાની શક્તિ ગુમાવી, બુધ્ધિ કુંઠિત કરી નાખે ત્યારે જ માણસ આપઘાત કરવાનું વિચારે છે. આપઘાત, આત્મવિલોપન, એ કાંઈ મુશ્કેલીઓનું, દુઃખોનું નિવારણ નથી. એ તો એક ભાગેડુ વૃત્તિ કહેવાય. દુઃખ, આપત્તિ, નિષ્ફળતા મળતાં...

અંક – ૧૭ નવેમ્બર - ૨૦૦૪ જીવનમાં આનંદ, ઉમંગ, ઉત્સાહ, પ્રસન્નતા એ આપણો મુળભૂત સ્વભાવ છે. બાળકના જન્મથી તેનામાં વિષાદના અંકુર ફૂટ્યા જ નથી હોતા. દુઃખની લાગણી અભિવ્યક્ત કરવાનું મન જ બાળક પાસે નથી હોતું. ચિંતાનો અણસાર માત્ર પણ તેના જીવનમાં ડોકાયો હોતો નથી. બાળક મોટું થતાં થોડી...

Serial number: 17 November 2004 In this life, pleasure, ecstasy, enthusiasm and happiness are our basic nature. Since birth, child has never known melancholy. The child does not have the mind to express the feeling of grief. He has never experienced slightest of anxiety his life. As he...

અંક – ૧૬ ઓક્ટોબર - ૨૦૦૪ જન્મથી મૃત્યુ પર્યંતની આપણી જીવનયાત્રા બે ભાગમાં વહેંચાઈ જાય છે. એક આપણી સંસારની યાત્રા અને બીજી આપણી અંતરની યાત્રા. સંસારની યાત્રા આપણને માયાના મહાસાગરમાં સહેલ કરાવે છે. અંતરની યાત્રા આપણને આધ્યાત્મિકતા તરફ ગતિ કરાવી આત્મામાં જ પરમાત્માના દર્શનની અનુભૂતિ કરાવે છે. અર્વાચીન...