Rajwani
-1
archive,paged,category,category-rajwani,category-2,paged-17,category-paged-17,central-core-1.0.1,ajax_updown_fade,page_not_loaded,

Rajwani

 Serial Number 137                                                             November 2014 “Let us make our life grand, divine and glorious” Every person has his (or her) own life and he lives it in his own way. The Supreme Power has given the same twenty-four hours to every person. It depends on oneself, and...

અંક 137 દરેક વ્યકિતનું પોતાનું એક જીવન હોય છે. જીવન જીવવાની તેની આગવી રીત હોય છે. દિવસના ચોવીસ કલાક પરમાત્માએ દરેક જીવ ને સરખા જ આપ્યા છે. આ સમય દરમ્યાન જીવનને ઉર્ધ્વગામી બનાવવું કે અધોગામી, ઉત્સાહી કે નિરુત્સાહી, આશાવાદી કે નિરાશાવાદી, પ્રવૃતિશીલ કે નિવૃતિશીલ, ઉદ્યમી કે...

Serial Number 148                                                                  October 2015  “Boon of the Supreme Power” The Supreme Power has given a priceless boon to humans and all living beings. There are twenty-four hours in a day, and this is the same for all living beings. There is no partiality. Just like humans,...

Serial Number 197  November 2019 “Let us decorate the throne of moral conduct” During the festive days of Deepavali we light lamps to invite Mother Saraswati (Goddess of knowledge) and Mother Lakshmi (Goddess of prosperity) to permanently reside in our house. We celebrate to remove darkness and negativity...

The seed of faith

10 Oct 2014, Rajwani

Serial Number 136                                                             October 2014 “The seed of faith” May our seed of faith sprout with the regular nourishment of association of holy persons, self-study of scriptures, surrender and selfless service. May it be nurtured with prayer to the Supreme Power, inspiration of the Supreme Power and...

અંક 136 આપણી શ્રધ્ધાનું બીજ સત્સંગ, સ્વાધ્યાય સમર્પણ(શરણાગતિ) અને સેવાના નિયમિત સેવનથી અંકુરિત થતું રહે, પરમની પ્રાર્થના, પ્રેરણા અને કૃપાશિષથી પોષાતું જાય અને ઘટાટોપ વટવૃક્ષ બની જાય પછી દુનિયાની કોઇપણ તાકાત આપણી શ્રધ્ધાને હરાવી, હટાવી કે વિચલિત કરી શકે નહિ. જીવન એક સાધના છે. આપણે સાચા નિષ્ઠાવાન...

Serial Number 135                                                             September 2014 “Spiritual democracy” A true democracy has been prevailing in this universe of the Almighty. The grace of the Almighty, the Supreme Power, is equally showered on all sentient and insentient beings created by the Almighty. The light of the sun, the soothing...

અંક 135 પરમની સૃષ્ટિમાં સાચી લોકશાહી પ્રવર્તી રહી છે. પરમાત્માના જડ ચેતન સર્જનમાં પરમની કૃપા સમાનપણે વરસી રહી છે. સૂર્યનો પ્રકાશ,ચંદ્રની શીતળતા, વર્ષા, દિવસ,રાત્રિ બધાંને માટે સમાનપણે છે. પરમને માટે કોઇ જ વ્હાલું દવલું નથી. આને પરમની આધ્યાત્મિક લોકશાહી કહેવાય. આ લોકશાહીને માણવાની આપણે સમજ અને ક્ષમતા...

અંક 134 સ્વાવલંબન એ જીવન ઘડતરનો પ્રથમ અને પાયાનો સિધ્ધાંત છે. આપણે આપણી જિંદગીને એક એકમ તરીકે જ જોવી પડે, ભાગલા પાડીને જિંદગી જીવવાથી જીવનમાં અનેક પ્રશ્નો સર્જાય છે. આપણો આદર્શ અને આપણો વ્યવહાર આપણો ધર્મ અને આપણો સમાજ આપણી લાગણી અને આપણી બુધ્ધિ આપણી શ્રધ્ધા અને આપણો તર્ક આમ અનેક...

અંક 133 માનવ જીવનમાં ધર્મનું અનુશીલન એ પાયાની જરુરિયાત છે. આપણે કોઇપણ ક્ષેત્રમાં કામ કરતાં હોઇએ, કોઇપણ હોદ્દો સંભાળતાં હોઇએ, ફરજ નિભાવતાં હોઇએ તેમાં સહ્યદયતા, નૈતિકતા,આત્મીયભાવ જાગે ત્યારે આપણી ફરજ- આપણો ધર્મ પરમની પૂજા બની જાય છે. આપણે સદગુણો વિકસાવીએ, આપણા વાણી, વર્તન,વ્યવહારમાં સાત્વિક, ઉર્ધ્વગામી પરિવર્તન આવે...