Rajwani
-1
archive,paged,category,category-rajwani,category-2,paged-14,category-paged-14,central-core-1.0.1,ajax_updown_fade,page_not_loaded,

Rajwani

અંક 154 સાંપ્રત સમયમાં વિશ્વમાં અરાજકતા, અસહિષ્ણુતા, સંઘર્ષો, વિચારોમાં વિરોધાભાસ, અમર્યાદિત અવિચારી આચરણની માત્રા વધી ગઇ છે. લોકોની મોરલ વેલ્યુઝ ખાડે ગઇ છે. સબંધોની શૃંખલા ખોરવાતી જાય છે. ભાવિપેઢીમાં સંસ્કાર, સંસ્કૃતિ ઇશ્વરપરાયણતા નામશેષ થતી જાય છે. આ સમસ્યાઓને સુલઝાવવા માટે આજે જગતમાં આત્મચેતનાથી ઉભરાતા, આત્મચેતનાને જગાવનારા માણસોની...

અંક 153 કુટુંબ, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વમાં આત્મીયતા પ્રસરાવવી હોય, વિશ્વબંધુત્વની ભાવના ખીલવવી હોય, શાંતિ, સહ્રદયતા અને ભાઈચારાનું સામ્રાજ્ય પ્રસરાવવું  હોય તો આપણે ધર્મ  વિષે સાચી સમજ કેળવવી જ પડશે. ધર્મનો મર્મ આપણે સમજવો  પડશે. ધર્મ નું કામ માનવતા પ્રસરાવવાનું છે. માનવ ધર્મ એજ સાચો ધર્મ છે....

અંક 152 માનવજીવન એટલે સ્થૂળ,સુક્ષ્મ અને કારણ શરીરનો ત્રિવેણી સંગમ.સ્થૂળ શરીર પંચમહાભૂતો - પૃથ્વી,જળ,તેજ,વાયુ અને આકાશનું બનેલું છે. સૂક્ષ્મ શરીર મન,બુધ્ધિ, ચિત્ત અને અહંકાર નો સમૂહ છે. કારણ શરીર એ પ્રાણતત્વ, આત્મા છે જે પરમાત્માના અંશરૂપે શરીરમાં વિદ્યમાન છે. પંચમહાભૂતનું શરીર આત્માનું મંદિર છે. સૂક્ષ્મ શરીર...

અંક 151 જીવન યાત્રા દરમિયાન દરેક વ્યક્તિને  સુખ, સગવડ, સંપતિની અપેક્ષા હોય  છે. પદ, પ્રીતિષ્ઠા, પૈસો તેના ગૌરવ ને વધારે છે. જ્ઞાન, શક્તિ, સંપતિ  દ્વારા ભૌતિક જીવનમાં  ઉચ્ચ હોદ્દાની - પરમપદની    પ્રાપ્તિ ઝંખે છે. ભૌતિક જીવનનું આ પરમપદ કદાચ પ્રાપ્ત થાય તો પણ, આ પરમપદ શાશ્વત...

Serial Number 150           December 2015 “Truth itself is the Supreme Power (Ishwar)” Truth itself is the Supreme Power (Ishwar). The form of the Supreme Power is truth (Satyam), auspiciousness (Shivam) and beauty (Sundaram). Truth is the crown of virtues. Virtues and positivity must be cultivated to experience...

  અંક 150 સત્ય એ જ ઇશ્વર છે. સત્યમ્ શિવમ્ સુંદરમ્ એ પરમાત્માનું રૂપ છે, સત્ય એ સદગુણોનો તાજ છે. જીવનમાં સુખ શાંતિનો અહેસાસ કરવા માટે સદગુણો સકરાત્મકતા કેળવવાની જરૂર છે. સત્ય, સદગુણી વ્યકિતનું આંતરબાહ્ય વ્યકિતત્વ સરળ અને નિર્દોષ હોય છે. બાળકો નિર્દોષ અને માયાવી સમજણ વગરના...

  અંક 149 મનષ્યદેહ ધારણ કરવા માટેનો આપણો એક માત્ર ઉદેશ પરમાત્મામય બનવાનો, પરમની પ્રાપ્તિનો જ છે. આપણો આત્મા પરમાત્માનો જ એક અંશ છે.આપણા શરીરમાં હોવા છતાં આપણે એને દેખી શકતા નથી. પહેચાની શકતા નથી. આપણે આપણા આત્માને પહેચાનવો છે, અનુભવવો છે. એની ચેતનાને, દિવ્યતાને આપણા જીવનમાં...

Serial Number 191                                                                   May 2019 Restlessness of the mind has become a bane in the present times. Thus, it is not possible to achieve single-minded concentration in studies and meditation. Come, let us try to improve the health of the mind. Our mind is a receiver-center. The...

અંક 148 પરમાત્માએ માનવજાતને અને સકળ જીવસૃષ્ટિને સમયનું કિંમતી વરદાન આપ્યું છે. દિવસના ચોવીસ કલાકનો સમય બધા જ  જીવો માટે સરખો જ છે કોઇ જ પક્ષપાત નથી. મનુષ્યેતર બધા જ જીવો પ્રાકૃતિક નિયમને અનુસરે છે. સુરજદાદાનું નિયમિત ઉગવું આથમવું, ફળ આપવાનો અમુક વૃક્ષનો સમય નિયમિત, ઋતુચક્ર...