Rajwani
-1
archive,paged,category,category-rajwani,category-2,paged-13,category-paged-13,central-core-1.0.1,ajax_updown_fade,page_not_loaded,

Rajwani

અંક ૧૬૦ નાના બાળકોની નિર્મળતા, નિર્દોષતા એ બાળપણની સહજતા, સાહજિકતા છે. નાના બાળકોની બાળચેષ્ટાઓમાં આપણને પરમના દર્શન થાય છે. પાંચ વર્ષ સુધીના બાળકોમાં હજુ રાગદ્વેષ, ઈર્ષા, અહમ ના બીજ રોપાયા નથી કે અંકુરિત થયા નથી. સૂર્યનું ઊગવું, આથમવું, ચાંદનીની શીતળતા, નદીનું સતત વહેવું, ફૂલોનું મહેકવું એ તેમનો...

અંક ૧૫૯ તન,મન અને ધનની સંપત્તિ જીવન વ્યહવાર માટે પાયાની જરૂરિયાત છે. આપણી આ સંપત્તિનું નિયંત્રણ, યોગ્ય ઉપયોગ, સમતોલપણું આપણી જીવનયાત્રાને સુખ, શાંતિ અને માંગલ્ય પ્રદાન કરે છે. આપણી તન મનની સંપત્તિમાં અતિરેકનો ઉમેરો થાય ત્યારે નકારાત્મક પરિબળો, તેના સ્વાસ્થ્યને જોખમાવે છે. તન, મનના સ્વાસ્થ્યના નિયમોનું વિવેકયુક્ત...

Sr.No. 158 August 2016   There is a center point within us which is the essence of the soul. This essence of the soul itself is the manifestation of the Almighty in the form of truth (satyam), auspiciousness (shivam) and beauty (sundaram). The Almighty inspires and guides us through...

અંક ૧૫૮ આપણી ભીતર એક કેન્દ્રબિંદુ આત્મતત્વ સ્વરૂપે વિદ્યમાન છે. આ આત્મતત્વ એ જ પરમાત્માનું સત્યમ્ શિવમ્ સુંદરમ્ સ્વરૂપ. આપણા અંતરાત્માના માધ્યમથી જ પરમાત્મા આપણને પ્રેરણા પ્રદાન કરે છે. માર્ગદર્શન આપે છે અને કયારેક બોલે પણ છે. આપણા અંતરાત્માના માધ્યમને  કાર્યાન્વિત કરવા આપણે શું કરવું જોઇએ? પરમાત્માની પ્રેરણા...

Sr.No. 157 July 2016 To remove Arjuna’s despair in the battlefield of Kurukshetra, Lord Sri Krishna prepared Arjuna to follow his duty as a warrior (kshatriya dharma) through the knowledge of the Gita. Lord Sri Krishna removed the darkness of Arjuna’s dejected mind. “My delusion is destroyed. I...

કુરુક્ષેત્રના યુધ્ધના મેદાનમાં અર્જુનનો વિષાદ મીટાવવા ભગવાન શ્રીકૃષ્ણજીએ ગીતા જ્ઞાન દ્વારા વિષાદથી વ્યાપેલા મનના અંધકારને દૂર કરી અર્જુનને તેના ક્ષત્રિય ધર્મ માટે તૈયાર કર્યો. “નષ્ટો મોહ, કરિષ્યે વચનમ્ તવ”, કહી અર્જુન તેનુ કર્મ બજાવવા તૈયાર થઇ ગયો. આત્મ વિકાસનું પ્રથમ ચરણ છે મનમાં વ્યાપેલા નકારાત્મક, નિષેધાત્મક...

Sr. No. 156 June 2016 The ego (false self-identity) is an iron fortress. Envy and lowliness are its peaks. Only the door of pure love can remove us from this limited existence and take us on the path of the pilgrimage towards the infinite. It can make...

અહંકાર એક લોખંડી કિલ્લો છે. ઇર્ષ્યા અને ક્ષુદ્રતા તેનાં કાંગરા છે. નિર્મળ પ્રેમનું દ્વાર જ એના સંકુચિત દાયરામાંથી બહાર કાઢી શકે અને અનંત યાત્રાના પંથે લઇ જઇ શકે. પરમ વિરાટ તત્વનો સંસ્પર્શ કરાવી શકે. સાગર હંમેશા ઉછાળા મારતો જ રહે છે. કદાચ વિરાટતત્વમાં સમાઇ જવાનો તો...

Sr. No. 155 May 2016 To make life fully prosperous, radiant and brimming with inner consciousness, we must ignite the flame of enlightenment that lies in the dormant state in our subtle body. We must strive to constantly support the wick of this flame. The light of...

જીવનને પરમ સમૃધ્ધ, પરમ તેજસ્વી, આત્મચેતનાથી સભર બનાવવા માટે આપણા સૂક્ષ્મ શરીરમાં સુષુપ્ત પડેલી જાગૃતિની જયોતને સંકોરવાની, પ્રજ્જવલિત કરવાની જરૂર છે. જાગૃતિની જયોતનો પ્રકાશ આપણા આનંદનો ઉત્સાહની ઝળહળતી ચેતનાને ઝંકૃત કરી દેશે. સુખ સગવડો, વૈભવોમાં જ આપણા સુખને સીમિત કરી શકાય નહિ. સાચા સુખ માટે અંતરના...