Rajwani
-1
archive,paged,category,category-rajwani,category-2,paged-12,category-paged-12,central-core-1.0.1,ajax_updown_fade,page_not_loaded,

Rajwani

Serial Number 164                                                                February 2017 “Let the boat of life always go forward” In the ocean of life, we must keep our boat moving forward and make it reach our destination. With this firm resolve, set the goal and make progress. We must make use...

અંક ૧૬૪ સંસાર સાગરમાં આપણી જીવનનૌકાને હંમેશા ગતિશીલ રાખવાની છે અને નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચાડવાની છે, એવા દ્રઢ સંકલ્પ સાથે  લક્ષ્ય નક્કી કરીને વિકાસ કરવાનો છે. આપણી પાસે જે કાંઈ હાથવગી સાધન સામગ્રી હોય, બુદ્ધિ શક્તિ હોય તેનો ઉપયોગ કરવાનો છે. આપણી તન,મન ધનની અને અન્ય ભૌતિક...

Serial Number 163                                                       January 2017 “Let us keep alive this Universe” To keep alive this universe, the roots of righteousness (dharma) must be deep. Just like in a full-grown tree. The Universe can sustain only when the roots of righteousness are nourished. Only a person...

સંસારવૃક્ષને જીવંત રાખવા માટે ધર્મના મૂળ ઉંડા હોવા જોઇએ. ધર્મના મૂળને આધારે જ સંસારવૃક્ષ જીવંત રહી શકે છે. ધર્મ, અર્થ અને કામ આ ત્રણ તત્વોનું સમતોલપણું જીવનમાં રાખી શકે તે વ્યક્તિ જ કુટુંબ, પરિવાર અને સમાજમાં સરળ સફળ જીવન જીવી શકે છે. અર્થ અને કામ (...

આપણા સુક્ષ્મ શરીરની અંદર એક એવું કેન્દ્રબિંદુ છે જ્યાં સતત સત્યનો જ વાસ છે. પરમાત્મા-શિવતત્વ એ જ આ સત્યનું કેન્દ્રબિંદુ છે. સત્યમ, શિવમ, સુન્દરમ સ્વરૂપ છે. પરમાત્માને શોધવા-પ્રાપ્ત કરવા અંતરયાત્રાની જરૂર છે. સત્યસ્વરૂપ પરમાત્મા આપણી અંદર સતત પ્રકાશી જ રહ્યો છે. માયાના આવરણથી પરમનો આ...

અંક ૧૬૧ સાંપ્રત સમયમાં આપણી તમામ સમસ્યાઓનું સમાધાન શેમાં છે? મારી દ્રષ્ટિએ બુદ્ધિપૂર્વકનો સકારાત્મક શ્રમ અને પ્રેમ આપણી સમસ્યાઓને સરળ બનાવવાની ‘માસ્ટર કી’  છે. “પુરુષાર્થને અગ્રતા આપી સતત કાર્યશીલ રહેવું” આ સિધ્ધાંતને  ચરિતાર્થ કરવા માટે શ્રમ + પ્રેમની જોડીને સાથે રાખવી જોઈએ. આપણા કામમાં આપણને પ્રેમ હોય...

અંક ૧૬૦ નાના બાળકોની નિર્મળતા, નિર્દોષતા એ બાળપણની સહજતા, સાહજિકતા છે. નાના બાળકોની બાળચેષ્ટાઓમાં આપણને પરમના દર્શન થાય છે. પાંચ વર્ષ સુધીના બાળકોમાં હજુ રાગદ્વેષ, ઈર્ષા, અહમ ના બીજ રોપાયા નથી કે અંકુરિત થયા નથી. સૂર્યનું ઊગવું, આથમવું, ચાંદનીની શીતળતા, નદીનું સતત વહેવું, ફૂલોનું મહેકવું એ તેમનો...

અંક ૧૫૯ તન,મન અને ધનની સંપત્તિ જીવન વ્યહવાર માટે પાયાની જરૂરિયાત છે. આપણી આ સંપત્તિનું નિયંત્રણ, યોગ્ય ઉપયોગ, સમતોલપણું આપણી જીવનયાત્રાને સુખ, શાંતિ અને માંગલ્ય પ્રદાન કરે છે. આપણી તન મનની સંપત્તિમાં અતિરેકનો ઉમેરો થાય ત્યારે નકારાત્મક પરિબળો, તેના સ્વાસ્થ્યને જોખમાવે છે. તન, મનના સ્વાસ્થ્યના નિયમોનું વિવેકયુક્ત...

Sr.No. 158 August 2016   There is a center point within us which is the essence of the soul. This essence of the soul itself is the manifestation of the Almighty in the form of truth (satyam), auspiciousness (shivam) and beauty (sundaram). The Almighty inspires and guides us through...

અંક ૧૫૮ આપણી ભીતર એક કેન્દ્રબિંદુ આત્મતત્વ સ્વરૂપે વિદ્યમાન છે. આ આત્મતત્વ એ જ પરમાત્માનું સત્યમ્ શિવમ્ સુંદરમ્ સ્વરૂપ. આપણા અંતરાત્માના માધ્યમથી જ પરમાત્મા આપણને પ્રેરણા પ્રદાન કરે છે. માર્ગદર્શન આપે છે અને કયારેક બોલે પણ છે. આપણા અંતરાત્માના માધ્યમને  કાર્યાન્વિત કરવા આપણે શું કરવું જોઇએ? પરમાત્માની પ્રેરણા...