Rajwani
-1
archive,paged,category,category-rajwani,category-2,paged-11,category-paged-11,central-core-1.0.1,ajax_updown_fade,page_not_loaded,

Rajwani

Serial Number 169                                                                          July 2017 “Let us keep the lamp of enthusiasm always lit” Joyfulness is the inspiration for enthusiasm. Enthusiasm is an energetic fountainhead emerging from within. It has energy, like that of steam. This energy gives impetus to the person to act. Enthusiasm is...

અંક – ૧૬૯ પ્રસન્નતા ઉત્સાહનું પ્રેરક બળ છે. ઉત્સાહ અંતરમાંથી ઉદ્દભવતો શક્તિ સ્ત્રોત્ર છે. એ એક વરાળી બળ છે. જે વ્યક્તિને કાર્યાન્વિત કરે છે. ઉત્સાહ એક એવું ચાલક બળ છે કે જો તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. ઉત્સાહ એ...

Serial Number 168                                                                         June 2017 “The light of inner strength” There is a beautiful prayer in the Atharva Vedathat stimulates our inner power. May I not be lost in the darkness. May I not be suppressed by anyone. May I not be afraid of anything. May...

અંક – ૧૬૮ અથર્વવેદમા એક સુંદર પ્રાર્થના છે જે આપણી આત્મશક્તિને ઝંકૃત કરે છે. ૧. હું અંધારામાં અટવાઉ˙ નહિ˙. ૨ હું કોઈનાથી દબાઉ˙ નહિ˙. ૩. મને કશાનોય ડર ન લાગે. ૪. મારા સુખ અને દુઃખ પ્રકાશના સાનિધ્યમાં અને સંપૂર્ણ નીડરતાથી વીતજો. મહાભારતમાં યુધિષ્ઠિરને યક્ષે એક પ્રશ્ન પૂછ્યો હતો કે  “ માણસને...

અંક – ૧૬૭ દરેક વ્યક્તિ જીવનમાં સુખ, શાંતિ અને આનંદ ઝંખે છે. વળી આપણો આત્મા પણ આનંદ સ્વરૂપ છે. તો આનંદ તો આપણો જન્મસિદ્ધ અધિકાર છે. આપણુ મન, આપણો સ્વભાવ જ આપણા સુખ દુઃખનું ઉદ્દભવ સ્થાન છે. સામાન્ય રીતે સામાન્ય વ્યક્તિઓના જીવનમાં વિષાદમય વાતાવરણ જોવા મળે છે....

Serial Number 167                                                                          May 2017 “Let us light the lamp of joy within us” Everyone craves for happiness, peace and joy in life. In fact, our soul (aatma) is itself the nature of joy. Therefore, joy is our birthright. Our mind and inherent characteristics are the origin...

Serial Number 166                                                                         April 2017 “The Supreme Power will be with us just like our shadow” We go to the temple, make pilgrimages and take dips in holy rivers to meet and unite with the Supreme Power in the form of our personal deity (ishta deva)....

અંક – ૧૬૬ આપણા ઈષ્ટદેવ – પરમાત્માને મળવા – મેળવવા માટે આપણે મંદિરમાં જઈએ, જાત્રાએ જઈએ, સાગર સરિતામાં સ્નાન કરીએ, ડૂબકી મારીએ અને મન પવિત્ર થયાનો સંતોષ  માણીએ, પરંતુ ખરેખર આપણે પવિત્ર બન્યા છીએ? દુર્ગુણો, દુર્વિચાર, નકારાત્મકતાનું નિર્મૂલન થયું છે? આપણા વાણી, વર્તન, વ્યવહાર, વિચારોમાં પરિવર્તન...

Serial Number 165                                                                March 2017 “Is human life a pilgrimage or just a journey?” Spiritual knowledge is necessary to become a traveler on the spiritual path. Knowledge of spirituality is the knowledge of the soul (aatma). The individual soul (aatma) is a part of the Universal...

અંક ૧૬૫ આધ્યાત્મ પંથના યાત્રી બનવા માટે અધ્યાત્મ જ્ઞાનની આવશ્યકતા છે. અધ્યાત્મનું જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન. આત્મા પરમાત્માનો અંશ છે, પરમની દિવ્ય ચેતના આપણા આત્મામાં વિલસી રહી છે. શરીર આત્માનું મંદિર છે. સ્થૂળ શરીરની સાથે સાથે આપણે આપણા સુક્ષ્મ શરીર જેમાં મન,બુદ્ધિ,ચિત્ત અને અહંકાર છે તેનું  સમતોલપણું...