Others
-1
archive,paged,category,category-others,category-6,paged-2,category-paged-2,central-core-1.0.1,ajax_updown_fade,page_not_loaded,

Others

શિવત્વ ને જાગૃત કરીએ  તા. ૧- ૩- ૨૦૦૩                            વ્હાલા શિવ ઉપાસકો અને ઉપાસિકાઓ ,     આજે શિવરાત્રી છે , આપણામાં શિવત્વ ને જાગૃત કરવા નો , વિકસાવવાનો અને લોકાભિમુખ કરવાનો મંગલ દિવસ છે, મંગલ પર્વ છે , શિવત્વ એટલે વ્યક્તિ માં વિલસી રહેલ કલ્યાણ કારી સાત્વિક તત્વ....

 જીવન ની ક્ષણો  તા. ૯-૧૨-૨૦૦૨  વહાલા આત્મીયજનો     આજે ઉપાસના દિન છે. શ્રધ્ધા નિવાસ માં માતાજી ના ૧૪ માં પાટોત્સવ નું પાવન પર્વ છે. સમયના વહેણ ની સાથે સાથે શ્રદ્ધાની સુવાસ, ભાવિક ભક્તો ની શ્રદ્ધાના સુમનને મહેકાવી રહી છે. સંધ્યા ટાણે ભાવિકો શ્રદ્ધાની સુવાસ, શાંતિ અને સત્સંગ માણવા...

સેવા એક તપ છે. તા. ૪-૯-૨૦૦૨ વ્હાલા આત્મીયજનો,         માતાજીએ સોંપેલા સેવાયજ્ઞની જ્યોત સત્તાવીસ વર્ષથી અવિરતપણે જલતી રહી છે. સેવાયજ્ઞની ક્ષિતિજો વિસ્તરતી રહી છે. માતાજી સમષ્ટિના શ્રેયાર્થે નૂતન સેવાના સોપાનો સર કરાવતાં રહે છે. ચોવીસ વર્ષથી નિલોષા સેવાતીર્થનું ગૌરવ પામી રહ્યું છે. જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાયના બંધન સિવાય કોઇપણ...

સદવિચારોનું સામર્થ્ય     તા. ૧૨-૩-૦૨ વ્હાલા આત્મીયજનો, આજે શિવરાત્રી છે. શિવ પરમાત્માને આરાધવાનો અને શિવજીના આદર્શો અને આદેશોને આત્મસાત કરવાનો અને વિશ્વકલ્યાણના માર્ગમાં પ્રસરાવવાનો, ઉત્સવ. શિવ એટલે કલ્યાણ અને રાત્રિ એટલે અંઘકાર. જીવનમાં કલ્યાણમય આચરણને આત્મસાત કરવું અને અજ્ઞાનતા અંધશ્રધ્ધારૂપી જીવનમાં વ્યાપી રહેલા અંઘકારને વિદારવાનો દિવસ. માનવજીવનમાં...

Pujya Rajyogi Narendraji 12th Aug 2001. Dear natives of Vraj, Today we have gathered in ‘Shraddha Kutir’ to celebrate the birthday of my companion and all of your most loving almighty Shri. Krishna. How shall we wish the naughty and playful baby Krishna? What presents can we...

તા ૨૧-૨-૨ ૦૦૧ વહાલા આત્મીયજનો , આજે શિવરાત્રી છે ,શિવરાત્રી એ અજ્ઞાનરૂપી અંધકાર ને વિદારવાનું અને જ્ઞાનરૂપી પ્રકાશ ને પ્રાપ્ત કરવાનું પાવનપર્વ છે. ,શિવ ની ઉપાસના એટલે જ્ઞાન ની ,સાત્વિક જ્ઞાન ની ઉપાસના. આજે શિવ ઉપાસના દ્વારા આતમદીપ ને સંકોરાવાનો ,સતેજ કરવાનો ચેતના દિવસ છે. આપના માં રહેલી...

વ્હાલા આત્મીયજનો, આપ સર્વેનો ભાવ મને ભીંજવી જાય છે. મારું ગૃહસ્થ જીવન અર્ધ શતકના આરે આવી પહોચ્યું અને સેવા જીવન અઢી દાયકામાં પ્રવેશી રહ્યું છે. ગૃહસ્થ અને માનવ સેવા જીવન હું માતાજીના આશીર્વાદથી પૂરી નિષ્ઠાથી સંતોષથી નિભાવી રહયો છું. મનુષ્ય જીવન અંગેની મારી ફિલોસોફી આ પ્રમાણે...

અભય : દૈવી સંપત શ્રીમદ્ ભગવદગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને અભયને દૈવી સંપત તરીકે ઓળખાવ્યો છે. એનો પરિચય મેળવવો ઉચિત લેખાશે. અભય એટલે ભયનો સંપૂર્ણ અભાવ. અભયમાં ભયને સ્થાન જ નથી. અભયમાં ભયની સંપૂર્ણ ગેરહાજરી છે. તેમ જ તેને ક્યારેક પ્રવૃત્ત થવાની, કાર્યશીલ બનવાની સંભાવના જ નથી. એટલે અભયને...