Others
-1
archive,category,category-others,category-6,central-core-1.0.1,ajax_updown_fade,page_not_loaded,

Others

૪.૯.૨૦૨૦   તા. ૪.૯.૨૦૨૦ નિલોષા  તીર્થમાં સેવા યજ્ઞની દીપશિખા ‘૪૧’  વર્ષથી સતત જલતી રહી છે. આજે નિલોષામાં ૪૨ મો  સેવાદિન ઉજવાઈ રહ્યો છે.        માતાજીના આદેશથી માનવતાના મહાયજ્ઞની શુભ શરૂઆત મણીનગર બંસીધર બંગલેથી ૬ સપ્ટેમ્બર ૧૯૭૬ થી  કરવામાં આવી છે.      સેવાની સરિતાનું પાવનકારી વહેણ નિલોષામાં ફૂંટાયું  અને નિલોષાની ભૂમિને પાવન...

દૈવી અને આસુરી સંપત   શાસ્ત્રીજી, શ્રીમદ્ ભગવદ્ ગીતાના સોળમા અધ્યાયમાં શ્રીકૃષ્ણ ભગવાને અર્જુન સમક્ષ દૈવી અને આસુરી સંપત્તિનું વર્ણન કર્યું છે અને જણાવ્યું છે કે દૈવી સંપત મોક્ષ માટે અને આસુરી સંપત બંધન માટે છે. હે પાંડવ ! તું દૈવી સંપતમાં જન્મેલો છે આથી શોક કરતો...

હે યુવાન, આજના યુવા વર્ગમાં સર્વત્ર એક પ્રકાર નો ઝેરી તાવ પ્રસરી રહો છે. ઝેરી તાવના નિયંત્રણ અને નિકંદન માટે તેને ઓસડીયા પીવડાવવા પડશે. ઝેરી તાવ મૂળમાં છે, યાંત્રિક સાધનોનો બેહ્કાવ અને દુરપયોગ , ટેલિવીઝનની ચેનલોના અશ્લિલ દ્રુશ્યો યુવા માનસને બેહકાવી દિશા શૂન્ય બનાવી રહાં છે. કોમ્પ્યુટર...

Monday, March 4th, 2019 “Lord Shiva has three eyes” Beloved children of Lord Shiva, On this pious occasion of Shivratri, may all of you find communion with Lord Shiva. Let us imbibe the qualities of Lord Shiva and make life blessed. Our beloved personal deity has a unique form...

શિવરાત્રી (૦૪-૦૩-૧૯) ત્રિનેત્રધારી શિવ પરમાત્મા શિવ પરમાત્માના વાહલા બાળકો, શિવરાત્રીના પાવન પ્રસંગે આપ સર્વે આત્મીયજનો શિવમય બની રહો. શિવતત્વને જીવનમાં આત્મસાત કરી જીવનને કલ્યાણકારી બનાવીએ. આપણા આરાધ્ય દેવોના સાકાર સ્વરૂપો, આયુધો, અલંકારો, વાહનો તેમજ વ્યક્તિત્વમાંથી આપણને કાંઇક ને કંઇક જીવનમાં આપનાવવા જેવી શીખ હોય છે. શિવ પરમાત્મા ત્રિનેત્રધારી કહેવાય છે....

રાધા – રાધિકા તારીખ 15/08/2017 ને જન્માષ્ટમીના દિવસે પૂજ્ય. ગુરુદેવે કુટિરમાં આપેલું પ્રવર્ચન ( આ હું કહુ છુ તેને શાસ્ત્રો સાથે કોઈ સંબંધ નથી, મારું અંગત જ છે. ભાષા, વ્યાકરણ બધું મારું અંગત છે. એટલે કોઈ કહે કે ‘ આ શાસ્ત્ર માં આમ  છે’  શાસ્ત્ર ની વાત...

૧. કોઇપણ પ્રવૃત્તિમાં તમારી જાતને અનિવાર્ય માનો નહિં.   કોઇપણ પ્રવૃત્તિમાં તમારી જાતને અનિવાર્ય માનો નહીં. કુટુંબનો મોભ તૂટી પડે કે દેશનો સર્વમાન્ય નેતા ઈશ્વરના દરબારમાં ચાલ્યોજાય તો યે સંસાર ચાલ્યા જ કરે છે. તમારા નાનકડા વર્તુળમાં તમે મહાન હશો. પણ ઈશ્વરની અપાર સૃષ્ટિમાં તમારૂં સ્થાન...

રામનવમી ૦૫-૦૪-૨૦૧૭ સાત્વિક જીવનના યાત્રીઓ, રામનવમીના પાવન પ્રસંગે રામરાજ્યના માહોલ સમા શ્રદ્ધા ધામમાં આપ સર્વેનું અભિવાદન કરતા હું આનંદ અનુભવી રહ્યો છું. આપણી જીવનયાત્રા આનંદયાત્રા બની રહે અને રામરાજ્યની અનુભૂતિ કરતા રહો તેવી શુભેચ્છા. સૂર્યવંશી શ્રી રામચંદ્રજીએ સાત્વિક પુરુષાર્થી જીવનનો આદર્શ સમાજમાં વહેતો કર્યો અને સાચા સંનિષ્ઠ કર્મયોગી...