દૈવી અને આસુરી સંપત
23 Apr 2019, Articles, Othersદૈવી અને આસુરી સંપત શાસ્ત્રીજી, શ્રીમદ્ ભગવદ્ ગીતાના સોળમા અધ્યાયમાં શ્રીકૃષ્ણ ભગવાને અર્જુન સમક્ષ દૈવી અને આસુરી સંપત્તિનું વર્ણન કર્યું છે અને જણાવ્યું છે કે દૈવી સંપત મોક્ષ માટે અને આસુરી સંપત બંધન માટે છે. હે પાંડવ ! તું દૈવી સંપતમાં જન્મેલો છે આથી શોક કરતો...