9 Principle
4842
page-template-default,page,page-id-4842,central-core-1.0.1,ajax_updown_fade,page_not_loaded,

9 Principle

  1. ઇષ્ટમાં સમ્પૂર્ણ શ્રદ્ધા અને શરણાગતિ રાખવી.
  2. નિ:સહાયને સહાય કરવી.
  3. દુ:ખિયોના દિલનાં આંસુડા લૂંછવા.
  4. કોઈની ઈર્ષ્યા કરવી નહિં.
  5. કોઈની સાથે વિશ્વાસઘાત કરવો નહિં.
  6. પરનિંદાથી દૂર રહેવું.
  7. પુરૂષાર્થને અગ્રતા આપી સતત કાર્યશીલ રહેવું.
  8. નિ:સ્વાર્થ સેવા કરવી.
  9. અહમનો ત્યાગ કરવો.

  1. Absolute faith and surrender to the personal deity.
  2. To help the helpless.
  3. To wipe the tears of the unhappy.
  4. Not to envy any one.
  5. Do not commit the breach of trust with anybody.
  6. Be away from censure of others.
  7. Give priority to personal efforts.
  8. Render self service.
  9. Get rid of ego-sense.