પરમ શકિત મંત્ર : ૐ મા ૐ
4882
page-template-default,page,page-id-4882,central-core-1.0.1,ajax_updown_fade,page_not_loaded,

પરમ શકિત મંત્ર : ૐ મા ૐ

પરમ શકિત મંત્ર : ૐ મા ૐ

|| ૐ મા ૐ – ધૂન ||

 


ૐમાૐ જય ૐમાૐ,
ૐમાૐ જય ૐમાૐ,

વિશ્વજનેતાચરણે વંદન,
તન – મન – પ્રાણ – હૃદયનું ક્રંદન,
મંત્ર પરમ શક્તિનો પાવન,
સુખકારી દુઃખ રોગનસાવન,
વિશ્વ સકલના માનવ કાજે,
પ્રણવમધ્યમાં સ્વયં બિરાજે,
શિવ – શક્તિને સાથે વંદન,
ભક્ત હૃદયનું સૂરમય સ્પંદન,
બાળહદય ‘મા’ ને પોકારે,
મંત્રરૂપે ‘મા’ દ્વારે – દ્વારે,
જ્ઞાન – ભક્તિનો પાવન સંગમ,
મંત્રરાજ મંગલ હૃદયંગમ,
મંત્રદર્શીનું નવલું દર્શન,
મયૂરરાજનું નમણું નર્તન,
દિવ્યલોકનું ઝરણું જાણું,
નમણું નાથ દીધું નજરાણું,
ઋષિ – રાજ – દેવર્ષિ ઉપાસે,
બ્રહ્મર્ષિના શ્વાસે શ્વાસે,
મનમાળાના મણકે – મણકે,
ઉરમાં પાયલ ‘ મા ’ નું ઝણકે,
શ્રદ્ધા – શરણાગતિ – ઉપાસન્
‘ મા ’ કાજે નિત ઉર નું આસન,
નિત્ય નરેન ભ્રકૂટિ મધ્યે,
તીર્થ નિલોષા – કૂટિર શ્રધ્ધે,
જળમાં જે જીવન ઝળહળતું,
સંજીવન – ઝરણું ખળખળતું,
ભૂમિ-વ્યોમ-વા-નીર-અગનમાં,
વાણી-તન-મન-હદય ગહનમાં,
નિત્યકર્મ – જીવન વ્યવહાર,
મંત્રજાપ સંકટને ટાળે,
પળ-પળ-ક્ષણ-ક્ષણ સાંજ-સવારે,
રોમેરોમ હૃદય – ધબકારે,
ભવસાગરમાં નિર્ભય નૈયા,
સદગુરુ નાથ સ્વયં ખેવૈયા,
મહાયજ્ઞ જે મંત્રસ્વરૂપે,
ઋક્ – યજુ – સામ ત્રિ અક્ષરરૂપે,
ધન્ય ધ્વનિની ધૂન નિરંતર,
ધ્યાન ધરન્તા દ્યુતિમય અંતર,
ધન્ય નાથ ! નર – ઈન્દ્ર નિરંજન,
‘ મુંજ ‘ નયનમાં આંજ્યું અંજન,

ૐમાૐ જય ૐમાૐ,
ૐમાૐ જય ૐમાૐ,

ૐમાૐ જય ૐમાૐ
ૐમાૐ જય ૐમાૐ

ૐમાૐ જય ૐમાૐ
ૐમાૐ જય ૐમાૐ
ૐમાૐ જય ૐમાૐ
ૐમાૐ જય ૐમાૐ
ૐમાૐ જય ૐમાૐ
ૐમાૐ જય ૐમાૐ
ૐમાૐ જય ૐમાૐ
ૐમાૐ જય ૐમાૐ
ૐમાૐ જય ૐમાૐ
ૐમાૐ જય ૐમાૐ
ૐમાૐ જય ૐમાૐ
ૐમાૐ જય ૐમાૐ
ૐમાૐ જય ૐમાૐ
ૐમાૐ જય ૐમાૐ
ૐમાૐ જય ૐમાૐ
ૐમાૐ જય ૐમાૐ
ૐમાૐ જય ૐમાૐ
ૐમાૐ જય ૐમાૐ
ૐમાૐ જય ૐમાૐ
ૐમાૐ જય ૐમાૐ
ૐમાૐ જય ૐમાૐ
ૐમાૐ જય ૐમાૐ
ૐમાૐ જય ૐમાૐ
ૐમાૐ જય ૐમાૐ
ૐમાૐ જય ૐમાૐ
ૐમાૐ જય ૐમાૐ
ૐમાૐ જય ૐમાૐ
ૐમાૐ જય ૐમાૐ
ૐમાૐ જય ૐમાૐ
ૐમાૐ જય ૐમાૐ
ૐમાૐ જય ૐમાૐ
ૐમાૐ જય ૐમાૐ
ૐમાૐ જય ૐમાૐ
ૐમાૐ જય ૐમાૐ
ૐમાૐ જય ૐમાૐ
ૐમાૐ જય ૐમાૐ
ૐમાૐ જય ૐમાૐ
ૐમાૐ જય ૐમાૐ
ૐમાૐ જય ૐમાૐ
ૐમાૐ જય ૐમાૐ

ૐમાૐ જય ૐમાૐ
ૐમાૐ જય ૐમાૐ